બાઉલ ઈડલી ઢોસાનુ ખીરું • લીલા ધાણા • બાઉલ લાલ પીળા અને લીલા કેપ્સિકમ • જીણી સમારેલી ડુંગળી • ઝીણું સમારેલું ટામેટું • નાનો બાઉલજીણેલું ગાજર અને કાકડી • જીણા સમારેલા લીલા મરચા • નાનો બાઉલ અધકાચરા ક્રશ કરેલા વટાણા • સ્વાદ મુજબ મીઠું • જરૂર પ્રમાણે ચાટ મસાલો • જરૂર પ્રમાણે લાલ મરચું પાઉડર • શેકવા માટે તેલ