કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કૂકપૅડકૂકપૅડ
Jagruti Desai

Jagruti Desai

@cook_21979039
  • બ્લોક
5 ફોલ્લૉઈન્ગ 52 ફોલ્લૉઅરસ
પ્રોફાઇલ સંપાદિત કરો
  • Recipes (83)
  • Cooksnaps (13)
  • Jagruti Desai Jagruti Desai
    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

    કોબી નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)

    સમારેલી કોબી • સમારેલાં ગાજર • લીલું મરચું • તેલ • રાઈ • મીઠું • હળદર
    • Jagruti Desai Jagruti Desai
      આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

      મીઠાઈ (Mithai recipe in Gujarati)

      મીઠાઈ માં આજ આપણે સ્વીટ ડ્રાય ફ્રુટ ઘૂઘરા ની રેસિપી બનાવશું. • ૧૫૦ ગ્રામ મેંદો • ૨૦ ગ્રામ બદામ • ૨૦ ગ્રામ કાજુ • ૨૦ ગ્રામ કિશમિશ • ૨૫ ગ્રામ કોપરું • ૪/૫ નંગ ઇલાયચી પાઉડર • ૫૦ ગ્રામ બૂરુ ખાંડ • ૩૦ ગ્રામ રવો • ૨૦૦ ગ્રામ દેશી ઘી (પૂરણ શેકવા અને ઘુઘરા તળવા માટે)
      • Jagruti Desai Jagruti Desai
        આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

        તવા પુલાવ (Tava Pulav recipe in Gujarati)

        રાંધેલો ભાત • બાફેલા શાકભાજી જેમાં ફ્લાવર, બટેકુ,વટાણા અને ફણસી • જેટલી બારીક સમારેલી ડુંગળી • જેટલા ટમેટાં નાં ટુકડાં • સમારેલાં કેપ્સિકમ • આદુ લસણ ની પેસ્ટ • બટર • તેલ • પાવભાજી મસાલો • હળદર • લાલ મરચું • લીંબુ નો રસ •
        • ૧ વ્યક્તિ
      • Jagruti Desai Jagruti Desai
        આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

        ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati)

        ટામેટાં • ડુંગળી • લીલું મરચું • લસણ ની લાલ ચટણી • ૩+૨ ચમચી તેલ • જીરૂ • ૨નાની ચમચી લાલ કાશ્મીરી મરચું • હળદર • ધાણાજીરૂ • હિંગ • મીઠું સ્વાદ અનુસાર • થોડી બારીક સમારેલી કોથમીર
        • ૨ વ્યક્તિ માટે
      • Jagruti Desai Jagruti Desai
        આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

        પનીર ખીર(Paneer Kheer recipe in Gujarati)

        પનીર • દૂધ • ખાંડ • ઇલાયચી નો પાઉડર • ટેસ્ટ મુજબ કાજુ, બદામ • કેસર
        • Jagruti Desai Jagruti Desai
          આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

          વેજીટેબલ પીઝા (Vegetable Pizza Recipe in Gujarati)

          મેંદો • નવશેકું પાણી • ખાંડ • ડ્રાય યીસ્ટ • તેલ • પીઝા સોસ • મોઝરેલ ચીઝ • વેજીટેબલ માં...બારીક સમારેલા ટામેટાં • બેબી કોર્ન • ૩ કલર ના કેપ્સીકમ નાં ટુકડાં • મશરૂમ • પનીર અને દહીં •
          • Jagruti Desai Jagruti Desai
            આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

            તુરીયા ની છાલ ની ચટણી(Ridge Guard Peel Chutney recipe in Gujarati

            તુરીયા ની છાલ • લીલાં મરચાં • નાની ડીશ માં થોડી કાપેલી કોથમીર • ૧નાની ડીશ માં શેકેલા સીંગદાણા • ખાંડ • લીંબુ નો રસ • મીઠું સ્વાદ અનુસાર
            • Jagruti Desai Jagruti Desai
              આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

              પાલક-મકાઈ-સેન્ડવીચ (Spinach corn sandwich Recipe in Gujarati)

              બાફેલાં મકાઈ ના દાણા • સ્લાઇઝ બ્રેડ • થોડી બાફેલી હોય તેવી પાલક • જીના સમારેલા કેપ્સીકમ • કળી લસણ નાં બારીક ટુકડાં • માયોનીસ • ચીઝ ક્યૂબ • ઇટાલિયન સિઝલિંગ • મરી પાઉડર • બટર જરૂર મુજબ • મીઠું સ્વાદ અનુસાર
              • Jagruti Desai Jagruti Desai
                આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

                મશરૂમ નૂડલ્સ (Mushroom Noodles recipe in Gujarati)

                બાઉલ બાફેલાં નૂડલ્સ • બાઉલ મિક્સ શાકભાજી (લાંબા શેપ નાં કાપેલા) • ગાજરકોબીજ • લાંબી કાપેલી ડુંગળી • નાનો ટુકડો આદુ • લીલું મરચું • ૫-૬ કળી લસણ • સોયા સોસ • ચીલી સોસ • વિનેગાર • મરી પાઉડર • મીઠું સ્વાદ અનુસાર •
                • Jagruti Desai Jagruti Desai
                  આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

                  સુખડી (Sukhdi recipe in Gujarati)

                  ઘઉં નો લોટ • દેશી ઘી • દેશી ગોળ • કાજુ બદામ ની કતરણ
                  • Jagruti Desai Jagruti Desai
                    આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

                    પોટેટો પનીર(potato paneer recipe in Gujarati)

                    બટાકા • ટામેટા • ડુંગળી • લીલાં મરચાં • આદુ નો ટુકડો • લસણ ૪/૫ કળી (મેં અહીં લસણ સ્કીપ કર્યું છે) • ૧૦૦ ગ્રામ પનીર • ૮/૧૦ નંગ કાજુ • લીંબુ નો રસ • ૩-૪ ચમચી તેલ • કાશ્મીરી લાલ મરચું • હળદર •
                    • Jagruti Desai Jagruti Desai
                      આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

                      રાજકોટ ની ફેમસ કચ્છી સેન્ડવીચ (Kacchi sandwich recipe in Gujarati)

                      સેન્ડવીચ બ્રેડ • બટાકા • ડુંગળી • લીલાં વટાણા • લીલાં મરચાં • આદુ નો ટુકડો • લાલ મરચું • હળદર • ધાણાજીરૂ • ગરમ મસાલો • તેલ • મીઠું •
                      • 3 વ્યક્તિ માટે
                    • Jagruti Desai Jagruti Desai
                      આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

                      ખજૂર અને ડ્રાય ફ્રુટ રોલ (Khajur& dry fruit roll recipe in gujarati)

                      બી વગર નો ખજૂર • કાજુ ની કતરણ • બદામ ની કતરણ • પિસ્તા ની કતરણ • કીસમીસ • ઇલાયચી પાઉડર • દેશી ઘી
                      • Jagruti Desai Jagruti Desai
                        આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

                        રવા મેંદા ના લાડુ(Rava menda laddu recipe in Gujarati)

                        રવો • મેંદો • તેલ (મોણ માટે) • બૂરું ખાંડ • દેશી ઘી • કાજુ • બદામ • થોડી કિશમિશ • ઇલાયચી પાઉડર
                        • Jagruti Desai Jagruti Desai
                          આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

                          કાજુ શક્કરપારા(kaju shakarpara recipe in Gujarati)

                          મેંદો • તેલ (મોણ માટે) • જીરૂં • સફેદ તલ • અજમો • મીઠું • તેલ (તળવા માટે જરૂર મુજબ)
                          • Jagruti Desai Jagruti Desai
                            આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

                            મટર પનીર (Mutter Paneer recipe in Gujarati)

                            પનીર નાં ટુકડાં • લીલાં વટાણા • ડુંગળી • ટામેટાં • લીલાં મરચાં • લસણ • નાનો ટુકડો આદુ • તેલ • જીરૂ • હિંગ • ગરમ મસાલો • મીઠું સ્વાદ અનુસાર •
                            • ૩ વ્યક્તિ
                          • Jagruti Desai Jagruti Desai
                            આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

                            હેલ્થી સપ્રૌટ્સ વીથ પનીર (Healthy sprouts with paneer recipe in gujarati)

                            મઠ • ૧૦૦ ગ્રામ પનીર • તેલ • સૂકું લાલ મરચું • ૪/૫ લીમડાના પાન • લાલ મરચું પાઉડર • હળદર • ધાણજીરૂ • ચાટ મસાલો • મીઠું સ્વાદ અનુસાર • હિંગ • થોડી બારીક સમારેલી કોથમીર •
                            • Jagruti Desai Jagruti Desai
                              આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

                              વેજ પટ્ટી સમોસા (Veg patti samosa recipe in gujarati)

                              ઘઉં નો લોટ • મેંદા નો લોટ • બાફેલા બટાકા • જીની સમારેલી પત્તા કોબી • જીણું સમારેલું ગાજર • જીણું સમારેલું લીલું મરચું • લીલાં વટાણા • બારીક સમારેલી કોથમીર • મોણ માટે તેલ • જરૂર મુજબ સમોસા તળવા માટે તેલ • લાલ મરચું પાઉડર • ગરમ મસાલો •
                              • Jagruti Desai Jagruti Desai
                                આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

                                ખાટ્ટા ઢોકળાં (khatta dhokla recipe in Gujarati)

                                ચોખા, ૧/૨ વાટકી ચણાદાળ, એક મુઠ્ઠી અડદ દાળ • ઉપર ની બધી વસ્તુ ને મે દળી ને લોટ લીધો છે, • ૩-૪ કળી લસણ • જરૂર મુજબ મીઠું • જરૂર મુજબ લાલ મરચું • હળદર • હિંગ • જેટલી પલાળેલી ચણાદાળ • ખાવાનો સોડા • લીંબુ નો રસ • બારીક સમારેલી કોથમરી • લીલું મરચું •
                                • Jagruti Desai Jagruti Desai
                                  આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

                                  પનીર ભૂર્જી (Paneer bhurji recipe in Gujarati)

                                  ૨૦૦ ગ્રામ પનીર • ડુંગળી • ટામેટા • કેપ્સીકમ • લીલાં વટાણા • તેલ • કાશ્મીરી મરચું • કિચન કિંગ મસાલો • હળદર • કોથમીર
                                  • ૩ વ્યક્તિ માટે
                                વધારે જોવો

                                અમારા વિશે

                                કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

                                કૂકપેડ સમુદાયો

                                🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

                                વધુ શીખો

                                કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

                                અમારી એપ્પ ડાઉનલોડ કરો

                                Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
                                Copyright © Cookpad Inc. All Rights Reserved
                                close