બટેટા • ભીડા • નાની સાઇજ ના કાંદા • પાકા કેળા • ગ્રેવી માટે • કાંદા, 1લીલુ મરચુ, 1 મોટો ટુકડો લીલુ નાળિયેર, 3કળી લસણ, 2ચમચી પૌઆ, 4થી 5 લીમડાના પાન,2ચમચી જેટલા તલ, 2ચમચી શેકેલા શીંગદાણાનો ભૂકો, 2ચમચી શેકેલા ચણાનો લોટ • ચમચા તેલ • મરચુ, મીઠુ, હળદર, ધાણાજીરુ, ગરમ મસાલો,કોથમીર