મોટો બાઉલ મિક્સ વેજીટેબલ :👇 • બટાકા, રીંગણ,સૂરણ,કંદ,ગાજર, શક્કરિયા, રવૈયા, સૂરતી પાપડી, ફ્લાવર • વટાણા, લીલી તુવેરના દાણા,સૂરતી પાપડી ના દાણા • ટામેટા મોટી સાઈઝ માં કટ કરેલા • ડુંગળી કટરમા ક્રશ કરેલા • લીલી ડુંગળી ઝીણી સમારેલી • લીલું લસણ ઝીણી સમારેલું • લસણ અને મરચા ક્રશ કરેલા • લાલ મરચું પાઉડર • હળદર • ગરમ મસાલો • ઊંધિયા નો મસાલો •