Register or Log In
Save and create recipes, send cooksnaps and more
Search
Challenges
FAQ
Send Feedback
Region
Your Collection
Your Collection
To start creating your recipe library, please
register or login
.
Vaishaliben Rathod
@cook_30880865
બ્લોક
35
ફોલ્લૉઈન્ગ
40
ફોલ્લૉઅરસ
ફોલ્લોવિન્ગ
ફોલ્લૉ
પ્રોફાઇલ સંપાદિત કરો
Recipes (80)
Cooksnaps (45)
આખી ડૂંગળી બટાકા નું શાક (Akhi Dungri Bataka Shak Recipe In Gujarati)
નાની ડૂંગળી
•
મિડિયમ સાઈઝ ના બટાકા
•
લસણ ની પેસ્ટ
•
ટામેટાં સુધારેલા
•
લાલ મરચાનો પાઉડર
•
1 ચમચી હળદર
•
મીઠું,
•
1 ચમચી ધાણા જીરું
•
ગરમ મસાલો
•
4 ચમચા તેલ
1/2 કલાક
4 લોકો
2
ચીઝ દાબેલી (Cheese Dabeli Recipe In Gujarati)
મોટા દાબેલી ના પાંવ
•
મિડિયમ સાઈઝ ના બાફેલા બટાકા
•
દાબેલી નો મસાલો
•
તેલ,
•
બટર શેકવા માટે
•
મસાલા શીંગ
•
કયુબ ચીઝ
20 મિનિટ
4 લોકો
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
ચોખા 2 વાટકી અડદની દાળ પલાડેલ
•
ઈનો
•
મીઠું..
•
1 વાટકી તુવેર દાળ
•
ડુંગળી
•
1નાની વાટકી દુધી
•
બટાકા
•
સરગવો બાફેલા
•
રાઈ,
•
જીરુ,
•
હીંગ,
•
1 ચમચી લાલ મરચું પાઉડર
•
1/2 કલાક
5 લોકો
ખાટીયા ઢોકળા (Khatia Dhokla Recipe In Gujarati)
પલાડેલ ખીચડી ના ચોખા
•
પલાડેલ ચણાની દાળ
•
ફુટ સોલટ
•
1/4 ચમચી હળદર
•
ખાટુ દહીં
•
ચટણી માટે.......
•
કોથમીર, લીલા મરચાં, લસણ, મીઠું,
•
1 ચમચી લીંબુનો રસ
1 /2 કલાક
4 લોકો
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
ઘઉં નો લોટ
•
લાલ મરચું પાઉડર
•
હળદર
•
મીઠું
•
કસૂરી મેથી
•
તેલ
•
ઘી
•
હીંગ
20 મિનિટમાં
2-3 લોકો
પુરણ પૂરી (Puran Puri Recipe In Gujarati)
તુવેર નીદાળ
•
ખાંડ
•
જરૂર મુજબ ધઉં નો લોટ
•
ઘી
1 કલાક
3 લોકો
1
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
બદામ
•
વરીયાળી
•
પિસ્તા
•
બુરુ ખાંડ
•
કાજુ
•
ખસખસ
•
ગુલકંદ
•
દૂધ
10 મિનિટ
૪લોકો
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
મકાઈ નો લોટ
•
મીઠું
•
જરૂર મુજબ પાણી
1 5 મિનિટ
3 લોકો
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
છીણેલ ગાજર
•
3 ચમચી ઘી
•
દૂધ
•
ખાંડ
•
ઇલાયચી નો ભુકો,
1/2 કલાક
2 લોકો
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
પૌવા
•
તેલ
•
ડૂંગળી સુધારેલ
•
સુધારેલું ટમેટું
•
લીંબુ નો રસ
•
રાઈ, જીરુ
•
મરચું સુધારેલું , લીમડો
1 5 મિનિટ
4 લોકો
વટાણા નુ શાક
લીલા વટાણા
•
મિડિયમ સાઇઝ ના બટાકા
•
ડૂંગળી
•
લસણ ની પેસ્ટ
•
ટામેટું
•
જરૂર મુજબ લાલ મરચું
•
હળદર
•
ધાણાજીરું પાઉડર
•
ગરમ મસાલો
20 મિનિટ
4 લોકો
ઈદડા (Idada Recipe In Gujarati)
ખીચડીયા ચોખા
•
અડદની દાળ
•
ચોખા ના પૌવા
•
ઈનો
1_2 કલાક
3 લોકો
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
ઘઉં નો કકરો લોટ
•
જીરું
•
મુઠ્ઠી પડતુ મોણ
•
સ્વાદ મુજબ મીઠુ
1/2 કલાક
3 લોકો
1
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
ચણા નો લોટ
•
ખાટી છાશ
•
જરૂર મુજબ મીઠું
•
ખાંડ
•
હળદર
•
હીંગ
•
ઈનો પાઉચ
20 મિનિટ
3 લોકો
2
ઘઉં બાજરા ના મસાલા ખાખરા (Wheat Bajra Masala Khakhra Recipe In Gujarati)
ઘઉંનો લોટ
•
બાજરા નો લોટ
•
કસૂરી મેથી
•
જીરું
•
મીઠું
•
લાલ મરચું પાઉડર
•
તેલ
•
ધાણા જીરું પાઉડર
•
હળદર
20 મિનિટ
2-3 લોકો
ઓસામણ (Osaman Recipe In Gujarati)
સૂકા લાલ મરચાં
•
તાજ ના કટકા
•
3 લવિંગ
•
2 ફૂલ બાદિયાના
•
તેલ
•
1 ચમચી જીરું
•
લાલ મરચુ
•
લીમડો
•
મીઠું સ્વાદ મુજબ
•
ગોળ
•
ટામેટાં
1 5 મિનિટ
4lokoe
કાવો (Kava Recipe In Gujarati)
હિમાલયા નો કાવો
•
સંચળ
•
મીઠું સ્વાદ અનુસાર
•
મરી પાઉડર
•
સુંઠ પાઉડર
•
લીંબુનો રસ
1 5 મિનિટ
2 લોકો
1
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
કોબી
•
લીલું લસણ
•
કેપ્સીકમ
•
ગાજર
•
છીણેલુ આદુ
•
મરચા સુધારેલા લીલા
•
કોર્ન ફ્લોર
•
રેડ ચીલી સોસ
•
ગ્રીન ચીલી સોસ
•
મરી પાઉડર
•
સોયા સોસ
30 મિનિટમાં
2_3લોકો
1
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
મગફળી શેકી ને ફોતરાં કાઢીઅધકચરા ખાંડી લેવા
•
ગોળ
•
_3 ચમચી તેલ, ઘી
20 મિનિટ
5 લોકો
પાલક નું સૂપ (Palak Soup Recipe In Gujarati)
પાલક ની ઝૂડી ધોઈ ને પયુરી કરી લેવી
•
નાની ડુંગળી
•
૫-૭ કળી લસણ
•
તેલ
•
લીલા મરચાં
1 5 મિનિટ
5 લોકો
વધારે જોવો