ઇડ઼િયપમ બનાવવા માટે ની સામગ્રી:ચોખા નો લોટ- • પાલક બીટ ની પ્યૂરી • ટોમેટો કોંરંમા :ટોમેટો-૩મોટાં, , • ડુંગળી • આદું-લસણ પેસ્ટ • ખડા મસાલા-તજ,લવિંગ,ઈલાયચી,તેજ પત્તા • હળદર • લાલમરચું-1 tsp, ગરમ મસાલો-1/2tsp,ધાણાજીરું-1/2tsp, ખાંડ-1tsp, વરિયાળી-1/2tsp, લીલું મરચું-1નંગ,મીઠો લીમડો-4-5 પાન, • પેસ્ટ બનાવવા માટે:કાજુ-6-7 ટુકડા, લીલાનારિયેળ ની છીણ-3tblsp, ખસખસ-1/2tsp, • તેલ • કોથમીર • મીઠું-સ્વાદ અનુસાર,પાણી