CookpadCookpad
गेस्ट
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • सर्च
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • आपकी लाइब्रेरी
आपकी लाइब्रेरी
अपनी रेसिपी लाइब्रेरी बनाना शुरू करने के लिए, कृपया रजिस्टर or Login करें।
CookpadCookpad
Jayshree Chotalia

Jayshree Chotalia

@jay_1510
બારડોલી.
  • ब्लॉक

મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏

और ज़्यादा
339 फोल्लोविंग 188 फोल्लोवरस
प्रोफाइल एडिट करें
  • Recipes (146)
  • Cooksnaps (136)
  • Jayshree Chotalia Jayshree Chotalia
    यह रेसिपी आगे केलिए सेव कीजिये

    પૌષ્ટિક ખાટા ઢોકળા

    ચોખા • ચણા ની દાળ • મગ ની દાળ • અડદ ની દાળ • આદુ મરચા ની પેસ્ટ • મીઠું • હળદર પાઉડર • તેલ • પેકેટ ઈનો • લાલ મરચું પાઉડર ઉપર થી સ્પ્રિંકલ કરવા માટે • તલ • દહીં •
    • 20 મિનિટ્સ
    • 3 વ્યક્તિ માટે
  • Jayshree Chotalia Jayshree Chotalia
    यह रेसिपी आगे केलिए सेव कीजिये

    વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)

    બાસમતી ચોખા • કાપેલું ફ્લાવર • વટાણા • કાપેલી ફણસી • કાપેલું કેપ્સિકમ • કાપેલું ગાજર • ઘી • આદુ,મરચા,લસણ ની પેસ્ટ • દહીં • તાતણા કેસર • દૂધ • કાંદા •
    • 45 મિનિટ્સ
    • 3 લોકો માટે
  • Jayshree Chotalia Jayshree Chotalia
    यह रेसिपी आगे केलिए सेव कीजिये

    ચણા ના લોટ વાળી મૂળા ની ભાજી (Chana Flour Mooli Bhaji Recipe In Gujarati)

    મૂળા.. વધારે પાન વાલા મૂળા પસંદ કરવા • ચણા નો લોટ • કળી સૂકું લસણ • સ્વાદ અનુંસાર મીઠું • લાલ મરચું પાઉડર • હળદર પાઉડર • તેલ • હિંગ
    • 30 મિનિટ્સ
    • 3 વ્યક્તિ માટે
  • Jayshree Chotalia Jayshree Chotalia
    यह रेसिपी आगे केलिए सेव कीजिये

    રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર મસાલા (Restaurant Style Matar Paneer Masala Recipe In Gujarati)

    લીલા વટાણા • પનીર • કાંદા • ટામેટા • કળી સૂકું લસણ • આદુ,મરચા, લસણ ની પેસ્ટ • કસૂરી મેથી • કાજુ • ઘર ની મલાઇ અથવા ક્રીમ • વસંત લાલ કાશ્મીરી મરચું • વસંત ઘાણા જીરૂ પાઉડર • વસંત હળદર પાઉડર •
    • 30 મિનીટસ
    • 3 વ્યક્તિ માટે
  • Jayshree Chotalia Jayshree Chotalia
    यह रेसिपी आगे केलिए सेव कीजिये

    ફરાળી આલુ પરોઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)

    બાફેલા બટાકા • દોઠ વાટકી રાજગરાનો અથવા સ્વામિનારાયણ નો ફરાળી લોટ • આદુ મરચા ની પેસ્ટ • તલ • કાપેલા લીલા ધાણા • મીઠું • હળદર પાઉડર • 1/2 ચમચી લાલ મરચું પાઉડર • પરાઠા ને શેકવા માટે તેલ
    • 30 મિનિટ્સ
    • 3 લોકો માટે
  • Jayshree Chotalia Jayshree Chotalia
    यह रेसिपी आगे केलिए सेव कीजिये

    ફરાળી ગ્રીન ભાજી (Farali Green Bhaji Recipe In Gujarati)

    બટાકા • લીલા ધાણા • લીલા મરચા • ઈંચ આદુ નો ટુકડો • શીંગ દાણા • તલ • મોટા મોળા મરચા • જીરૂ • વઘાર માટે 4-5 ચમચી તેલ મીઠાં લીમડા ના પાન • દહીં
    • 20 મિનિટ્સ
    • 3 વ્યક્તિ માટે
  • Jayshree Chotalia Jayshree Chotalia
    यह रेसिपी आगे केलिए सेव कीजिये

    શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)

    શક્કરિયા • દૂધ • ખાંડ • 1/4 ચમચી ઇલાયચી પાઉડર • ઘી • ગાર્નીશિંગ માટે કાજુ, બદામ, પિસ્તા
    • 20 મિનિટસ
    • 3 વ્યક્તિ
  • Jayshree Chotalia Jayshree Chotalia
    यह रेसिपी आगे केलिए सेव कीजिये

    ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhavnagar Famous Bhungra Bataka Recipe In Gujarati)

    બટાકા • ખાટી આંબલી • સૂકું લસણ • વસંત મસાલા નું લાલ કાશ્મીરી મરચું પાઉડર • મીઠું • હળદર • ભૂંગળા • ગાર્નીશીંગ માટે લીલું લસણ • ગાર્નીશિંગ માટે લીલા ધાણા
    • 30 મિનિટ્સ
    • 2 વ્યક્તિ માટે
  • Jayshree Chotalia Jayshree Chotalia
    यह रेसिपी आगे केलिए सेव कीजिये

    ઇન્સ્ટન્ટ ગાજર નો હલવો (Instant Gajar Halwa Recipe In Gujarati)

    ગાજર • દૂધ • ઘી • માવો • ખાંડ • ટેબલ સ્પુન ઇલાયચી પાઉડર • કાજુ, • લીલવા દ્રાક્ષ • બદામ • ટીપા વેનીલા અસેન્સ
    • 30 મિનિટ્સ
    • 3 લોકો mate
  • Jayshree Chotalia Jayshree Chotalia
    यह रेसिपी आगे केलिए सेव कीजिये

    લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)

    ચોખા • મગ ની ફોતરાં વાળી દાળ • મગ ની પીળી દાળ • વાટલી તુવેર ની દાળ • ચણા ની દાળ • પાલક જીણી સમારેલી • ઝીણું સારેલું લીલું લસણ • કાંદો • ટામેટું • આદુ, મરચા, લસણ ની પેસ્ટ • વઘાર માટે ઘી • લીલા ધાણા •
    • 45 મિનિટ્સ
    • 3 લોકો માટે
  • Jayshree Chotalia Jayshree Chotalia
    यह रेसिपी आगे केलिए सेव कीजिये

    ભરૂચ ની ફેમસ શીંગ ની ચીકી (Bharuch Famous Shing Chiki Recipe In Gujarati)

    શીંગ • ગોળ • ઘી • સોડા • સૂંઠ • ઇલાયચી પાઉડર
    • 15 મિનિટ્સ
    • 2 લોકો માટે
  • Jayshree Chotalia Jayshree Chotalia
    यह रेसिपी आगे केलिए सेव कीजिये

    તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)

    ગોળ • તલ • ઘી
    • 10 મિનિટ્સ
    • 2વ્યક્તિ માટે
  • Jayshree Chotalia Jayshree Chotalia
    यह रेसिपी आगे केलिए सेव कीजिये

    વલસાડ નું ફેમસ ઉબાડીયું (Valsad Famous Ubadiyu Recipe In Gujarati)

    કાળાવાલ ની પાપડી • તેલ • વાટેલા શીંગ દાણા • બટાકા • શક્કરિયા • રતાળું • લીલા ધાણા • લીલું લસણ • ઈંચ આદુ • સૂકું લસણ • લીલીહળદર નો ટુકડો, આખું મીઠું • કલાડ નામ ની વનસ્પતિ આવે છે તે લેવાની
    • 1 કલાક
    • 5 વ્યક્તિ માટે
  • Jayshree Chotalia Jayshree Chotalia
    यह रेसिपी आगे केलिए सेव कीजिये

    ઈડલી સંભાર (દાળ)

    તુવેર ની દાળ • જેટલું ઈડલી નું ખીરું વાટી લેવું • કોપરા ની ચટણી • સંભાર મસાલો • ટામેટું • આંબલી નો પલ્પ • ગોળ • આદુ મરચા ની પેસ્ટ • હલ્દી, મીઠું, મરચું પાઉડર સ્વાદ અનુસાર • કાંદો • સરગવાની શીંગ • જેવડો દૂધી નો ટુકડો •
    • 30 મિનિટ્સ
    • 4લોકો માટે
  • Jayshree Chotalia Jayshree Chotalia
    यह रेसिपी आगे केलिए सेव कीजिये

    ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)

    મોળા ભાવનગરી મરચા • બેસન • વાટી દાળ ના ખમણ • ગોળ • તળવા માટે તેલ • મીઠું • હળદર • હિંગ,
    • 20 મિનિટ્સ
    • 3-4 વ્યક્તિ
  • Jayshree Chotalia Jayshree Chotalia
    यह रेसिपी आगे केलिए सेव कीजिये

    ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)

    લીલા ધાણા • ફુદીના ના પાન • કળી લસણ • લીલા મરચા • શીંગ દાણા • ક્યુબ બરફ ના • લીંબુ • મીઠું
    • 10 મિનિટ્સ
    • 3 લોકો mate
  • Jayshree Chotalia Jayshree Chotalia
    यह रेसिपी आगे केलिए सेव कीजिये

    સ્ટફ પરવળ (Stuffed Parvar Recipe In Gujarati)

    પરવળ • શીંગ દાણા • કળી લસણ • બેસન • લાલ મરચું પાઉડર • ખાંડ • હળદર • ધાણા જીરૂ પાઉડર • ગરમ મસાલો • મીઠું • વઘાર માટે 4-5 ચમચી તેલ • 1-2 ચમચી તેલ મસાલા માં નાખવું •
    • 20 મિનિટ્સ
    • 2 વ્યક્તિ માટે
  • Jayshree Chotalia Jayshree Chotalia
    यह रेसिपी आगे केलिए सेव कीजिये

    કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)

    કાકડી • મોળું દહીં • ખાંડ • મરચા વાટેલા • મીઠું / ચાટ મસાલો
    • 10 મિનિટ્સ
    • ર વ્યક્તિ માટે
  • Jayshree Chotalia Jayshree Chotalia
    यह रेसिपी आगे केलिए सेव कीजिये

    પાત્રા (Patra Recipe In Gujarati)

    અળવી ના પાન • ચણા નો લોટ • જુવાર નો લોટ • ચોખા નો લોટ • આંબલી • ગોળ • આદુ,મરચા,લસણ ની પેસ્ટ • લાલ મરચું પાઉડર • હળદર પાઉડર • મીઠું સ્વાદ અનુસાર • ગરમ મસાલો • તેલ વઘાર માટે •
    • 1 કલાક
    • 3 વ્યક્તિ માટે
  • Jayshree Chotalia Jayshree Chotalia
    यह रेसिपी आगे केलिए सेव कीजिये

    કઠોળ ની ડાયટ ભેળ

    દેશી ચણા • ફણગાવેલા મગ • ફણગાવેલા મઠ • બાફેલુ બટાકુ • સફરજન • અર્ધું દાડમ • જીણી સેવ • થી -10 નંગ પડી ની પૂરી • ગ્રીન ધાણા ફુદીના ની ચટણી • ખજૂર અમલીની મીઠી ચટણી • લીલા ધાણા સજાવટ માટે • વઘારેલા મમરા •
    • 20 મિનિટ્સ
    • 3 વ્યક્તિ માટે
और देखो

About Us

Our mission at Cookpad is to make everyday cooking fun. Because we believe that cooking is key to a happier and healthier life for people, communities and the planet. We empower homecooks all over the world to help each other by sharing recipes and cooking tips.

Cookpad Communities

🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 सभी देखें

और जानें

Careers प्रतिक्रिया Blog सेवा की शर्तें कम्युनिटी दिशानिर्देश गोपनीयता नीति अक्सर पूछे जाने वाले प्रश्न

हमारी App डाउनलोड करें

Google Play पे Cookpad ऐप खोलें Cookpad ऐप खोलें
Copyright © Cookpad Inc. All Rights Reserved
close