મે તમારી રેસિપી અનુસરી ને રાયતું બનાવ્યું ..પણ મે ખીરા કાકડી અને ડુંગળી બંને ના જીણા ટુકડા કરી ને નાખ્યા છે અને સંચળ પાવડર પણ નાખ્યો છે ..સરસ ટેસ્ટી બન્યું છે..thanks for sharing testy રેસિપી..
મે તમારી રેસિપી અનુસરી ને નાયલોન સેવ બનાવી. ખૂબ સરસ સોફ્ટ બની છે. Thank you