Dear Disha Ma'am ,
આપની આલુ મટર ની સબ્જી રેસીપી મેં જોઈ. ખુબ જ સરસ આપે સબ્જી બનાવી છે. મને પણ આ સબ્જી બનાવવાની પ્રેરણા મળી છે. અને મેં પણ આલુ મટરની સબ્જી બનાવી છે આટલી સુંદર સબ્જીની રેસિપી શેર કરવા બદલ આપનો આભાર 🙏
મારી સબ્જી કેવી બની છે મને જરૂરથી માર્ગદર્શન આપશો🙏
Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
Jordar... Mast bani che.. thank you for recreating my recipe