દાલ કી દુલ્હન
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને ધોઈ ને હળદર મીઠુ નાખી કુકર માં 4 સીટી વગાડી દેવી
- 2
ઘંઉ ના લોટ માં મીઠુ અને ઘી નાખી લોટ બાધી લો ઍ લોટ ની નાની પુરી વણી ફૂલ નો આકાર આપી દો આવી રીતે બાધી જ પુરી વણી ફૂલ નો આકાર આપી દો
- 3
હવે એક પેનમાં ઘી મુકી જીરુ હીંગ નાખી થોડી વાર સાંતળો તેમાં ચોપ મરચું,આદુ લસણ ની પેસ્ટ નાખો ડુંગળી નાખો ગોલ્ડન થાય ત્યાં સુધી સાતડો પછી ટમેટાં નાખી ફરી સાંતળો મરચું નાખી બરાબર એકરસ થઇ જાય એટલે દાળ નાખી ઘંઉ ના લોટ ના ફૂલ નાખી ચઢવા દો ચઢી જાય એટલે ફૂલ મોટા થઈ જશે કોથમીર થી ગાર્નીસ કરો આને રોટલી સાથે રાઈસ,પાપડ,દહી સાથે ખવાય છે અને મસ્ત લાગે છે
- 4
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11213742















ટિપ્પણીઓ