ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)

heena unadkat @cook_21174514
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા નો લોટ લો. તેમાં દાણા નો ભૂકો,ધાણાજીરું, ચટણી,મીઠું, હળદર, ગરમ મસાલો,તેલ અને ધાણાભાજી, એડ કરી મિક્સ કરી લો.
- 2
ત્યારબાદ ભીંડા ને ઉભા સુધારી લો. ત્યારબાદ તેમાં મસાલો ભરી લો. સાથે મરચા પણ ભરી લો. ત્યારબાદ તેલ ગરમ કરવા મુકો.
- 3
ત્યારબાદ તેમાં ભીંડા ઉમેરો ત્યારબાદ તમે વધેલો મસાલો એડ કરો.ત્યારબાદ તેમાં 2 3 ચમચી પાણી એડ કરવું જેથી તે દાઝે નહિ. ત્યારબાદ તેના પર થાળી ઢાંકી દો. થાળી ઉપર પાણી નાખી દેવું. ત્યારબાદ તેને ચડવા દો.ત્યારબાદ તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13060025











ટિપ્પણીઓ