શેર કરો

ઘટકો

45 મિનિટ
3લોકો
  1. 4 ગ્લાસછાશ
  2. 2 ચમચીચણા નો લોટ
  3. મીઠું
  4. 3 ચમચીખાંડ
  5. 2 ચમચીઘી
  6. 1/2chamchi રાઈ જીરૂ
  7. ચપટીહિંગ
  8. ચપટીમેથી
  9. 6-7લીમડા ના પાન
  10. ચપટીહળદર
  11. 2લવીંગ
  12. 2તજપતા
  13. 2, લાલ મરચા
  14. ખીચડી માંટે
  15. 1 કપચોખા 1કપ મગ ની ફોતરાં વગર ની દાળ
  16. મીઠું
  17. ઘી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ છાશ માં ચણા ની લોટ, મીઠું, ખાંડ નાખી મીક્ષી થી મીક્સ કરી લો

  2. 2

    એક કઢાઈ માં ઘી મુકો તેમાં વઘાર માંટે મેથી, રાઈ જીરૂ, લીમડો, તજ પતા, લવીંગ એ બધી વસ્તુ થી વઘાર કરી મીક્ષી માં ફેરવેલ છાશ નાખી સરસ ઉકળવા દો ઘટ્ટ થવા લાગે એટલેઉતારી લો કોથમીર છાંટી ખીચડી સાથે કે ભાટ સાથે સર્વ ંકરો

  3. 3

    ખીચડી ને મીણ જેવી પોચી, ઢીલી અને લીસી બનાવવા 3-4કલાક દાળ ચોખા પલાળી લો. એક કુકર માં ત્રણ ગણું પાણી મૂકી ખીચડી ને 4-5 સિટી લગાવી ઘીમાં ગેસ પર થોડી વાર થવા દો. તૈયારઃ છે વેક્સ ખીચડી. ઘી નાખી કઢી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

Similar Recipes