પનીર મસાલા(paneer masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગ્રેવી તૈયાર કરવા માટે એક પેન માં તેલ ગરમ કરો તેમા જીરું,સુકુ મરચું,ડુંગળી, ટામેટાં,કેપ્સીકમ,ઉમેરી બધું બરાબર ચડી જાય તો તેમા બઘા મસાલા ઉમેરી અને ઠંડુ થવા દો.
- 2
એ જ પેન માં બટર ગરમ કરી તેમાં પનીર ના પીસ બને સાઈડમાં ગોલ્ડન થવા દો. ગ્રેવી ઠંડી થઈ જાય પછી તેને મીકસર માં પીસી લો. ઉપર પંજાબી મસાલા અને મલાઈ નાખી બરાબર મીકસ કરી દો. બાફેલા વટાણા મીકસ કરી દો.
- 3
ત્યાર છે મટર પનીર મસાલા 😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13661671









ટિપ્પણીઓ