ખીચું(Khichu Recipe in Gujarati)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 કપચોખા નો લોટ
  2. 3.5 કપપાણી
  3. 2 સ્પૂનમરચા
  4. 2 સ્પૂનજીરું
  5. 2 સ્પૂનઅજમો
  6. 2 સ્પૂનમીઠુ
  7. 1 tspખાવા નો સોડા
  8. 1 સ્પૂનતલ
  9. 1 સ્પૂનકોથમીર
  10. 4 સ્પૂનઓઈલ
  11. 1 સ્પૂનમેથી મસાલો

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    1 તપેલી માં પાણી બોઈલ કરો તેને અંદર અજમો, જીરું તલ એન્ડ મીઠુ નાખી બોઈલ કરો 4 મિનિટ સુધી જયા સુધી જીરું સુગંધ ના આવે તયાં સુધી

  2. 2

    તેને અંદર કોથમીર, મરચા એન્ડ ખાવા no સોડા નાખો, તેને અંદર ધીમે ધીમે ચોખા નો લોટ નાખો વેલણ મદદ થી પ્રોપર મિક્ષ કરી લો,

  3. 3

    હવે એક પ્લેટ માં લઈ લો, તેને 15 મિનિટ માટે સ્ટિમ કરો

  4. 4

    ઓઈલ એન્ડ મેથી ના મસાલા સાથે ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
પર
community manger of Cookpad IndiaCooking is a caring and nurturing act. it's kind of the ultimate gift for someone to cook them.Cooking is my stressbaster..
વધુ વાંચો

Similar Recipes