ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit chikki recipe in Gujarati)

Dhara Raychura Vithlani @DJ_90
#KS (શિયાળા માં ચીક્કી નું મહત્વ વધારે હોય છે તો ફ્રેન્ડ્સ આજે આપડે ડ્રાય ફ્રૂટ ચીકી બનાવીશુ )
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit chikki recipe in Gujarati)
#KS (શિયાળા માં ચીક્કી નું મહત્વ વધારે હોય છે તો ફ્રેન્ડ્સ આજે આપડે ડ્રાય ફ્રૂટ ચીકી બનાવીશુ )
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કાજુ, બદામ, પિસ્તા ને એક ના 2 ભાગ માં સમારી લો હવે જેટલા કાજુ, બદામ, પિસ્તા હોય આટલી સામે ખાંડ લેવાની છે. કડાઈ માં ખાંડ લઇ તેમાં 1 ચમચી ઘી નાખી હલાવો
- 2
જ્યાં સુધી ખાંડ ઓગળે નઈ ત્યાં સુધી હલાવતા રેવાનું નું પછી તેમાં ડ્રાય ફ્રૂટ અને ઇલાયચી નો પાઉડર નાખી હલાવો. બરાબર મિક્સ થઇ જાય એટલે પ્લેટફોર્મ પર ઘી લગાવી પાથરી દો
- 3
પછી તેને વેલણ વડે વણી લો એટલે એકદમ પાતળી થઇ જશે પછી તેના કટકા કરી ડબા માં ભરી લો. તો ફ્રેન્ડ્સ તૈયાર છે ડ્રાય ફ્રૂટ ચીકી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14451127

ટિપ્પણીઓ (3)