ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તો બાફેલા બટાકા માં તેલ મીઠું અને લાલ મરચું નાખી મસાલો કરો. પછી કેરી, ટામેટું, કેપ્સિકમ જીણા સમારી લો હવે એક બાઉલ માં બાલાજી નો ફરાળી ચેવડો લો. પછી તેમાં ઘર નું બનાવેલું તોડું ખમણ નાખો
- 2
પછી મસાલા વાળા બટાકા, કેરી, ટામેટા, કેપસિક નાખો પછી તળેલા દાણા નાખો પછી દહીં, આંબલી ની મીઠી ચટણી અને ગ્રીન ચટણી નાખો
- 3
પછી ધાણા ભાજી નાખો બધું બરાબર મિક્સ કરી ભેળ ને એક પ્લેટ માં લો
- 4
ઉપર ફરી થી કેરી, ટામેટા, કેપ્સિકમ, દહીં, મીઠી ચટણી અને દાણાભાજી નાખી ગાર્નીસ કરી ને મસ્ત ચટપટિ ભેળ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14728938
















ટિપ્પણીઓ