ફૂદીના કડક ચા (Pudina Kadak Tea Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે પેલા આપડે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો એક ઉભરો આવે પછી ચા નાખો બરાબર ઉકળે એટલે તેની અંદર ખાંડ ઈલાયચી પાઉડર આદું પેસ્ટ ફૂદીના પાઉડર મરી પાઉડર નાખી બરાબર ઉકાળો 3મીનીટ સુધી
- 2
બરાબર ઉકળે એટલે તેની અંદર દૂધ નાખી 2 ઉભરા આવે પછી ગેસ બંધ કરી દો ચા રેડી છે
- 3
હવે કપ મા કાઢી બીસ્કીટ જોડે ખાવાની મજા લો તો તૈયાર છે એક દમ ફૂદીના કડક ચા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15542091





ટિપ્પણીઓ (12)