ઓરીઓ સ્ટફ્ડ કુકીઝ (Oreo Stuffed Cookies Recipe In Gujarati)

Twisha Mankad
Twisha Mankad @twisha_mankad23
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hr 30 min
  1. 175 ગ્રામબટર
  2. 1/2કપ+ 1/8 કપ ખાંડ
  3. 1/4 કપદૂધ
  4. 2 કપમેંદો
  5. 1/2 નાની ચમચીબેકીંગ સોડા
  6. 8oreo બિસ્કીટ

રાંધવાની સૂચનાઓ

1 hr 30 min
  1. 1

    પહેલાં 1 બાઉલ માં રૂમ ટેમ્પરેચર બટર અને ખાંડ લઇ ને બટર લાઈટ કલર નુ થાય એટલી વાર ફીણો.પછી એમાં દૂધ નાખી ને બરાબર મિક્સ કરો.

  2. 2

    પછી તેમાં મેંદો અને બેકીંગ સોડા ને ચાયણી થી ચાળી ને બટર વાળા મિક્સ માં ઉમેરો.

  3. 3

    હવે તેને હળવા હાથે મિક્સ કરી ને 30 મિનિટ માટે ફ્રીઝ માં સેટ કરવા મુકો. પછી તેમાં થી 1 ભાગ લઇ તેને થેપી લઇ વચ્ચે oreo biscut મૂકી ને કવર કરી શેપ આપી ને પ્રિહીટ કરેલી કડાઈ માં 20- 25 મિનિટ માટે ગેસ પર બેક કરો.

  4. 4

    એની ઉપર ચોકલેટ ચિપ્સ / મેલ્ટેડ ચોકલેટ થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Twisha Mankad
Twisha Mankad @twisha_mankad23
પર

Similar Recipes