ફ્રોઝન વટાણા (Frozen Vatana Recipe In Gujarati)

Trupti Purohit Jani @tupi_2407
ફ્રોઝન વટાણા (Frozen Vatana Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા ને ફોલી જીણા વટાણા અલગ કરી લો.મોટી તપેલી માં પાણી ગરમ કરી 2-3 મિનિટ ગેસ ચાલુ રાખી વટાણા ગરમ પાણી માં રેવા દેવા પછી પાણી નિતારી લેવુ.
- 2
હવે બરફ અને ઠંડા પાણી માં 3-4 મિનિટ એમાં રેવા દેવું પછી કોટન ના કપડાં માં સુકવી દયો પાણી સુકાઈ જાય એટલે ઝીપ વાળી બેગ માં ભરી અને ફ્રીઝર માં મૂકી દયો.1 વર્ષ માટે સ્ટોર કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15963545









ટિપ્પણીઓ (2)