કરકરો ભીંડો (Crispy Bhinda Recipe In Gujarati)

કુહૂ માંકડ @KUHOO
કરકરો ભીંડો (Crispy Bhinda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડા ને ધોઈ ને કોર કપડા થી લુછી ને એકદમ પતલા સુધારવા ના જેથી સરસ કરકરા થાય
- 2
હવે એક કડાઈમાં તેલ મુકી ને રાઇ જીરુ નાખો પછી એ થાય એટલે હીંગ હળદર મરચા ની ભૂકી નાખી ને ભીંડો નાખી ને હલાવો થોડો કરકરો થાય એટલે તેમા મીઠું સ્વાદમુજબ અને ધાણાજીરું નાખી ને હલાવો પછી ગેસ બંધ કરી દો તો તૈયાર છે કરકરો ભીંડો
Keywords
Similar Recipes
More Recipes
- ધાણી મમરા નું મિક્સ ચવાણું (Dhani Mamra Mix Chavanu Recipe In Gujarati)
- શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
- ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
- અમેરિકન મકાઈ નો ચેવડો (American Makai Chevdo Recipe In Gujarati)
- ખસ્તા મરી -જીરા પૂરી (Khasta Black Pepper Jeera Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16078409



ટિપ્પણીઓ (2)