આમળા અને ફૂદીના શોટ્સ (Amla Pudina Shots Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આમળા ને ધોઇ ને કુકર મા બાફી લો અને પલ્પ તૈયાર કરો પછી ચાસણી તૈયાર કરો એક તપેલી મા પાણી લો અને તેમાં ખાંડ નાખો ને ચાસણી તૈયાર કરો
- 2
દોઢ તાર ની ચાસણી થાય એટલે તેમા આમળા નો પલ્પ નાખો ફૂદીનાના પાન અને આદુ નો રસ નાખો એકરસ થઈ જાય એટલે થોડુ ઠંડુ થાય એટલે પીવા માટે રેડી કરો
- 3
હવે શોટ્સ પીવા માટે એક તપેલી મા અમળા ફૂદીનાના નો રેડી કરેલ સીરપ લો તેમા મીઠું સ્વાદમુજબ અને સંચળ નાખો અને બરફ નો ભૂકો નાખો અને હલાવી શોટ્સ ગ્લાસ મા નાખો અને ફૂદીનાના પાન થી ગાનિૅશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આમળા મિન્ટ ડ્રીંક શોટ્સ (Amla Mint Drink Shots Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JWC3 Sneha Patel -
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#week11#amala...આમળા ના ફાયદા તો આપણે જાણીએ જ છીએ એમાં ભરપૂર માત્રામાં વિટામિન સી અને આયર્ન હોય છે. આમળા વાળ ના ગ્રોથ માટે પણ ખૂબ જ અસરકારક છે. તેમજ કબજિયત માટે પણ ખૂબ જ અસરકારક ગણવા મા આવે છે. અને રોગપ્રિકારકશક્તિ માં પણ વધારો કરે છે આથી આજે મે આમળા નું જ્યુસ સાકાર, મધ, આદું, ફુદીના અને લીંબુ ઇમેરી ને બનાવ્યું છે. Payal Patel -
આમળા ફૂદીના તુલસી શરબત (Amla pudina tulsi sharbat recipe in Gujarati)
#goldanapron3#week16#શરબત#મોમઆમળા ફૂદીના તુલસી નું શરબત ઉનાળા માં શરીર ને ઠંડક આપે છે એવી સ્વાદિષ્ટ "આમળા ફૂદીના તુલસી નું શરબત" એ મારી "મમ્મી" ની રેસિપી શેર કરવા જઈ રહી છું જે ખુબ જ ટેસ્ટી છે એકવાર જરૂર થી બનાવો. Dhara Kiran Joshi -
-
-
-
-
-
આમળા ફુદીનાનો રસ (Amla Pudina Juice Recipe In Gujarati)
#SJCઆજે આમળા ભરપૂર પ્રમાણમાં આવે છે તોમે આમળાનો આ રીતે રસ બનાવીને ઉપયોગ કર્યો છે જે ખૂબ જ હેલ્ધી છે Rita Solanki -
-
-
આમળા અને આદુ નું શરબત(Amla aadu nu sharbat recipe in Gujarati)
#GA4#Week11આમળા અને આદુનો શરબત આપણે ઇમ્યુનિટી વધારે છે. Vipul Sojitra -
-
આમળા જ્યૂસ (Amla Juice Recipe In Gujarati)
#MBR5#Week5#Cookpadgujarati શિયાળા ની ઋતુ આપણને સ્વસ્થ રહેવા માટે મદદરૂપ થાય છે. સરસ તાજાં ફળો અને શાકભાજી શિયાળામાં મળતા હોય છે. તેમાં પણ ખાસ કરીને આમળા. આ ફળને ૧૦૦ રોગ ની દવા કહેવાય છે. આના સેવનથી તમે સ્વસ્થ રહી શકો છો. Bhavna Desai -
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11#amla#postશિયાળા ની સીઝન મા આમળા પુષ્ક્ળ પ્રમાણ માં મળે છે આમળા માં વિટામિન c, આયર્ન અને કેલ્શ્યિમ ભરપૂર પ્રમાણ માં મળે છે જે આંખો, વાળ, સ્કિન તેમજ ડાઈજેશન માટે ખુબ જ સારા છે તો આમળા નો વિવિધ રીતે ઉપયોગ કરી લેવો. આમળા તાસીર માં ઠંડા અને સ્વાદ માં તૂરા હોય છે. આજે મેં આમળા નો જ્યુસ બનાવ્યો છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Minaxi Rohit -
-
ફુદીના આમળા લીંબુ શરબત (Pudina Amla Limbu Sharbat Recipe In Gujarati)
આજે તમારા માટે ગરમીમાં ઠંડક આપે એવું ફુદીના આમળા અને લીંબુનું શરબત લાવી છું જે તમને ખૂબ જ ગમશે Sonal Doshi -
-
આમળા નું જ્યુસ (Amla Juice Recipe in Gujarati)
#GA4#Week11 મિત્રો તમે જાણો છો આબળા એક સુપર ગ્રીન ફૂડ તરીકે ઓળખાય છે આમળા એ આપણા માટે અમૃત સમાન ફ્ળ છે તેમાં વિટામિન C અને કેલ્સીયમ ભરપૂર માત્રા માં હોય છે આમ તો આમળા એ ઠંડા હોય પણ આજે હુ જે રીતે શરબત બનાવું છું તે રીતે બનાવાથી ખૂબ જ ફાયદો થશે આ શરબત 12 મહિના સુધી સારુ રહે છે તો ચાલો જોઈએ..... Hemali Rindani -
-
-
આમળા જ્યૂસ(Amla juice recipe in Gujarati)
#GA4#week11#Amla આમળા હેલ્થ માટે ખૂબ જરૂર સારા છે. આમળા જ્યૂસ બાળકો પણ પીય તો સારુ.lina vasant
-
આંબળા શોટ્સ (Gooseberry shots Recipe In Gujarati)
Immunity booster. ઈમ્યુનીટી બુસ્ટર. આમળા નો જ્યુસ એક બહુ જ સરસ ઈમ્યુનીટી બુસ્ટર છે. આમળા માં લીંબુ કરતા પણ વધારે પ્રમાણમાં વિટામિન સી છે. અત્યારે ખાસ કોરોના ચાલી રહ્યો છે ત્યારે આ 1 બહુ જ ઉપયોગી ડ્રિન્ક છે. કોરોના વગર પણ એમ જ રૂટીન ડેઈલી લાઇફ માં પણ તમે આ પી શકો છે. આનાથી બહુ જ સારી રોગ પ્રતિકાર શક્તિ મળે છે. Nidhi Desai -
ઈમ્યૂનિટી બૂસ્ટર આમળા જ્યુસ (Amla juice recipe in gujarati)
#GA4#Week11#Amlaઆમળા best immunity booster છે. આમળા માં પુષ્કળ પ્રમાણમાં vitamin C રહેલું હોવાથી એ આપણા વાળ અને સ્કિન માટે ખુબ જ ફાયદાકારક છે. એટલે આજે હું આપ સહુ સાથે આમળા નું ખુબ જ ટેસ્ટી નાના મોટા સહુને પસંદ પડે એવુ આમળા જ્યુસ લાવી છું. Vidhi Mehul Shah -
ઇન્સ્ટન્ટ આમળા શરબત (Instant Amla Sharbat Recipe In Gujarati)
#JWC3આમળા ઔષધીય ગુણ ધરાવે છે. એક યા બીજી રીતે આમળા શિયાળામાં ખાવા જોઈએ. આમળા આપણા શરીરની ઘણી બધી બીમારી ને દૂર રાખવામાં મદદ કરે છે.આમળામાં વિટામિન બી,સી,કેલ્શિયમ,ફોસ્ફરસ આયર્ન ખૂબ જ ભરપૂર પ્રમાણમાં રહેલા છે. આમળા સ્કીન અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. Bhavini Kotak -
આમળા શિકંજી (Amla Shikanji Recipe in Gujarati)
#GA4#Week 11સિકંજી નામ તો બધા એ સાંભળેલું જ હશે અને પીધું પણ હશે.પણ મેં આજે અલગ એટલે કે આમળા સિકંજી બનાવ્યું છે આમળામાં તો વિટામીન સી ભરપૂર માત્રામાં રહેલું છે જે તમને તમારા વાળ તમારી સ્કિન માટે બહુ જ ગુણકારી છે આ syrup ને તમે ફ્રીઝ માં એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો આમ તો ઓછા લોકોને આમળા ભાવતા હોય છે પણ આવી અલગ રીતે બનાવીને આપો તો બધાને બહુ જ ભાવે અને આ ટેસ્ટી પણ ખૂબ જ છે. તો આ મારી રેસીપી તમે બધા જરૂર ને જરૂર ટ્રાય કરશો ને મને કોમેન્ટ આપશો. Brinda Lal Majithia -
-
જીંજર આમલા શોર્ટ (Ginger Amla Shots Recipe In Gujarati)
#Immunityઆમળામાં પૂરતા પ્રમાણે vitamin ' C 'મળી રહે છે જેથી આપણા શરીરની immunity વધે છે, જીંજર થી કફ અને કોલ્ડ દૂર થાય છે અને કોઈપણ જાતના body pain હોય તે પણ દૂર થાય છે. આ જ્યુસ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.. Rachana Sagala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16077051
ટિપ્પણીઓ