રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકર માં વટાણા બટાકા બાફી લો. વટાણા માં હળદર અને ચપટી મીઠું નાંખી ને બાફવા
- 2
તેલ ગરમ કરી તેમાં લસણ ની પેસ્ટ આદુ મરચા લસણ ની પેસ્ટ નાંખી સાંતળો. પછી ડુંગળી ને સાંતળો. બધા મસાલા એડ કરો સારી રીતે મિક્સ કરી લો 10મીનીટ રહેવા દો
- 3
પછી વટાણા ને થોડા ક્રશ કરી કરી લો.
બટાકા પણ મેશ કરીને એડ કરો. પછી આંબલી અને ખાંડ નાંખી મિક્સ કરો - 4
15મીનીટ ઉકાળો. જરૂર મુજબ પાણી નાખવું. તૈયાર છે ચટાકેદાર રગડો.
- 5
હવે સર્વ કરવા માટે પૂરી લો તેમાં રગડો નાંખી ને ઉપર લીલી ચટણી. લસણની ચટણી. મીઠી ચટણી નાખો.જીણી સમારેલી ડુંગળી. ધાણા. સેવ નાંખી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16172335







ટિપ્પણીઓ (3)