ભરેલાં મરચાં (Bharela Marcha Recipe In Gujarati)

bhaktiviroja1109
bhaktiviroja1109 @11bhakti

ભરેલાં મરચાં (Bharela Marcha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 10-12મોળા મોટા મરચાં
  2. મીઠું જરૂર મુજબ
  3. 1 ચમચીધાણાજીરું પાઉડર
  4. 2-3 ચમચીતેલ લોટ શેકવા
  5. 1/2લીંબુ
  6. 1 ચમચીખાંડ
  7. ચપટીહળદર
  8. 3 ચમચીતેલ
  9. 1/2 ચમચી રાઈ
  10. હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મરચાં ધોઈ કોરા કરી લો.તેમાં વચ્ચે કાપો કરી બી કાઢી લેવા.એક કડાઈ માં 2-3 ચમચી તેલ મૂકી ચણાનો લોટ શેકી લેવો.શેકાઈ જાય એટલે ઠંડો થયા પછી તેમાંમીઠું, લીંબુ, ખાંડ હળદર, ધાણાજીરું મિક્સ કરી મરચાં ભરી લેવા.

  2. 2

    હવે ગેસ પર એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ મૂકો.ગરમ થતાં તેમાં રાઈ ઉમેરો.રાઈ તતડે પછી તલ ઉમેરો. પછી હીંગ ઉમેરી ભરેલા મરચાં ઉમેરી 2 મિનીટ સાંતળો.પછી ગેસ બંધ કરી દો.તૈયાર છે ભરેલા મરચાં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhaktiviroja1109
પર

Similar Recipes