પાલક મકાઈ ને પનીર નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પેન માં તેલ મુકો તેમા હિંગ ઉમેરી લસણ ની કળી જીણી સમારેલી સાંતળો પછી તેમા ડુંગળી સાંતળો સંતલાય જાય એટલે સમારેલી પાલક ઉમેરો
- 2
ત્યાં સુધી ગરમ પાણી માં પનીર ના કટકા ઉમેરી 10મિનીટ ઢાંકી ને નિતારી લેવા પાલક ચડે એટલે બાફેલી મકાઈ ને પનીર ઉમેરો ને જરૂર મુજબ મીઠું ઉમેરો ને બધા મસાલા ઉમેરો ને તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી સર્વ કરો પનીર ખમણેલું થી ગાર્નિશ કરવું (આ શાક મારી ફ્રેન્ડ ને બહુજ પસંદ છે)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16198231





ટિપ્પણીઓ (4)