લસણિયા મરચું નો પાવડર

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#RB4
#Week -4
આ પાવડર માંથી લસણ ની ચટણી બની જાય છે અને આ કોરો પાવડર કોઈ શાક, વડાપાંવ વગેરે માં ઉપયોગ થઇ શકે છે.અને 6 મહિના બહાર જ સ્ટોર કરી શકાય છે.

લસણિયા મરચું નો પાવડર

#RB4
#Week -4
આ પાવડર માંથી લસણ ની ચટણી બની જાય છે અને આ કોરો પાવડર કોઈ શાક, વડાપાંવ વગેરે માં ઉપયોગ થઇ શકે છે.અને 6 મહિના બહાર જ સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200gm - કાશ્મીરી આખા લાલ મરચાં
  2. 250gm - તાજું ફોલેલું લસણ
  3. 3-4 ચમચી- સીંગતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા લસણ ફોલી દો. ત્યાર બાદ કાશ્મીરી મરચાં ને એક થાલી માં લઇ તાપ માં 5-7 કલાક મૂકી દો. ત્યાર બાદ ઠંડા થાય પછી મરચાં ના હાથ થી જ ટુકડા કરી મિક્સર માં લો અને તેમાં બધું લસણ અને 1 ચમચી સીંગતેલ નાંખી રફલી ચોપ કરી દો.

  2. 2

    હવે આ મિશ્રણ ને થાલી માં લઇ તાપ માં 2 દિવસ માટે મૂકી દો. રાત્રે અંદર લેવું. બરાબર સુકાઈ જાય એટલે ફરી થી 2 ચમચી સીંગતેલ લઇ ક્રશ કરી પાવડર કરી દો.રેડી છે લસણિયા મરચાં નો પાવડર..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

Similar Recipes