ચોખા ના લોટ ના પાપડ (Rice Flour Papad Recipe In Gujarati)

Heena Manani @heena_13
ચોખા ના લોટ ના પાપડ (Rice Flour Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તપેલીમાં લોટથી દોઢ ગણું પાણી લઈ ઊકળવા મૂકવું
- 2
તેમાં જીરૂ મીઠું અને પાપડીયો ખારો ઉમેરી પાણી 1/2 થાય ત્યાં સુધી ઉકાળવું
- 3
ત્યારબાદ તેમાં લીલા મરચા અને લોટ ઉમેરી વેલણથી બરોબર હલાવી લેવું
- 4
ત્યારબાદ ખીચીને વરાળે બાફી લેવી તેના લૂઆ કરી તેમાંથી પાપડ તૈયાર કરવા
- 5
તડકે સૂકવી લેવા
- 6
બાર મહિના સુધી પાપડ સારા રહે છે ડબ્બામાં સ્ટોર કરી રાખવાના શેકીને અને તળીને ખાઈ શકાય છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16214263








ટિપ્પણીઓ