ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
Shilpa Panchal @Shilpa_Panchal
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળી બનાવવા માટે: સૌપ્રથમ એક કઢાઈમાં તેલ મૂકો તેલ ગરમ થાય પછી રાઈ હિંગ નાખવી પછી તેમાં ઝીણા લીલા મરચાં ૧ વાટકી નાખવી ત્યારબાદ લસણની પેસ્ટ છાશ ઉમેરીને હલાવો પછી તેમાં ચણાનો લોટ નાખીને હલાવો પછી તેમાં મીઠું મરચું, હળદર, ધાણાજીરું,ગરમ મસાલો બધું ઉમેરી મિક્સ કરો મિશ્રણ થઈ જાય એટલે તેને ઉતારી ને થાળીમાં તેલ ચોપડીને એમાં પાથરવું
- 2
ગ્રેવી માટે: ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ મૂકો પછી આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી ને હલાવવું ત્યારબાદ ડુંગળી ટામેટા ની ગ્રેવી નાખવી પછી તેમાં બધા મસાલા જોઈતા પ્રમાણમાં નાખો ગ્રેવી એકદમ મિક્સ થઇ જાય પછી તેમાં જે ઢોકળી બનાવેલી છે તેના નાનાં નાનાં કટીંગ કરેલા તેમાં એડ કરવા
- 3
પછી તેમાં પાણી ગ્રેવી થોડી ઘટ્ટ થઈ જાય તેને ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરવું અને ગરમ ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16284834









ટિપ્પણીઓ