કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#NFR
#cookpadgujarati
#cookpadindia
#cookpad
ચીઝી વેજ સેન્ડવીચ એક નો ફાયર રેસીપી છે. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી ઓછા સમયમાં બની જાય છે. આ ઉપરાંત સૌથી સ્પેશિયલ વસ્તુ એ છે કે આમાં આપણે ગેસની એટલે કે ફાયર ની બીલકુલ જરૂર પડતી નથી. બ્રેડ, મીક્સ વેજીટેબલ અને ચીઝની મદદથી આ સેન્ડવીચ ખૂબ જ સરસ બની જાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મીનીટ
2 સર્વિંગ માટે
  1. 4બ્રેડ સ્લાઈસ
  2. 2 Tbspબટર
  3. 2 Tbspગ્રીન ચટણી
  4. 1 Tbspટોમેટો સોસ
  5. 2ચીઝ સ્લાઈસ
  6. કાકડી ની સ્લાઈસ
  7. ટામેટા ની સ્લાઈસ
  8. બાફેલા બટાટાની સ્લાઈસ (બટાટા માઈક્રોવેવમાં બાફેલા છે)
  9. બાફેલા બીટની સ્લાઈસ (બીટને માઈક્રોવેવમાં બાફેલું છે)
  10. ડુંગળી ની સ્લાઈસ
  11. ચાટ મસાલો
  12. સ્વાદ અનુસારમીઠું
  13. ગાર્નિશીંગ માટે ખમણેલું ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    બ્રેડની સ્લાઈસ લઈ તેના પર બટર, લીલી ચટણી અને ટોમેટો સોસ લગાવવાનો છે.

    ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેના પર બધા જ વેજિટેબલ્સની સ્લાઈસ ગોઠવવાની છે. તેના પર ચાટ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું છાટવાનું છે.

    ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેના પર ચીઝની સ્લાઈસ મૂકી બીજી બ્રેડ સ્લાઈસ થી સેન્ડવીચને પેક કરવાની છે.

    ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મનગમતી સાઈઝના પીસ કરી ટોમેટો સોસ, ગ્રીન ચટણી અને ખમણેલ ચીઝ વડે ગાર્નીશ કરી મુંબઈ સ્ટાઈલ ચીઝી વેજ સેન્ડવીચ સર્વ કરી શકાય.

    ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મેં આ સેન્ડવીચ ને ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરી છે.

    ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર June 06, 2022 14:17
Rajkot

ટિપ્પણીઓ (56)

Prof Gandhi
Prof Gandhi @profgandhi
July 11, 2022 18:17
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. જામુન કુલ્ફી (Jamun Kulfi Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ દહીંવડા
  3. પાણી ફુલકી
  4. મહારાષ્ટ્રીયન ઠેચા (Maharashtrian Thecha Recipe In Gujarati)
  5. ચેરી લેમન આઈસ ટી (Cherry Lemon Ice Tea Recipe In Gujarati)
  1. ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
  2. કટ વડા (Katvada Recipe In Gujarati)
  3. સ્ટ્રોબેરી એન્ડ વેનીલા આઈસ ટી (Strawberry Vanilla Ice Tea Recipe In Gujarati)
  4. નાયલોન પૌઆ નો તળેલો ચેવડો (Nylon Pauva Fried Chevdo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16276142
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close