દૂધી મેથીના મુઠીયા (Dudhi Methi Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ને ખમણી લેવી,કોથમીર સાફ કરી ને ધોઈ લેવી.બધા લોટ ચાળી ને એમાં દૂધી, મેથી,બધા મસાલા, મોણ ઉમેરી લોટ બાંધી લેવો.
- 2
લોટ માંથી મોટા મુઠીયા વાળી સ્ટીમર માં 15 મિનિટ માટે બાફવા મુકવા.ત્યારબાદ ચેક કરી ને ઉતારી લેવા.ઠંડા થાય એટલે પીસ કરી લેવા
- 3
વઘાર માટે તેલ ગરમ કરી રાઈ,હિંગ,મરચું તતડે એટલે તલ ઉમેરવા.લીમડો અને લીલું મરચું ઉમેરી મુઠીયા ઉમેરી દેવા.2 મિનિટ બધું સાંતળવું.કોથમીર ઉમેરી ઉતારી લેવા. ગળ્યા ભાવતા હોય તો ખાંડ ઉમેરી શકો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16337924








ટિપ્પણીઓ