મેથી ના ભજીયા

Pina Mandaliya @cook_25713246
મેથી ના ભજીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ને ૩ થી ૪ પાણી થી ધોઈ કોરી પાડી લો પછી બેસન માં બધું અવેજ મસાલો કરી કોરી પાડેલી મેથી એડ કરો
- 2
૧૦ થી ૧૫ મિનીટ સુધી બેસન રેવા દો પછી એક કડાઈ માં તેલ મૂકી તેલ ગરમ થવા આવે ત્યારે એક ચમચી તેલ લઈ બેસન માં નાખી દો ને ત્યારે જ સોડા નાખી દો પછી બધું સરસ મિક્ષ કરો
- 3
ગરમ તેલ માં નમક નાખી દો જેથી ભજીયા માં તેલ રહી ન જાય હવે ગરમ તેલ માં ભજીયા પાડો એક વખત આખા પાખા થઇ જાય ત્યારે કાઢી લો પછી બીજી વખત તળી લો જેથી ભજીયા ક્રિસ્પી ને સ્વાદિષ્ટ થશે સાથે પીળી કઢી લીમડો નાખી બનાવી લો બહુ જ સરસ લાગશે try karjo 👍😊
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16367221



ટિપ્પણીઓ (4)