ક્વીનોઆ સૂપ

#RB15
#cookpadindia
#cookpadgujarati
ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર ક્વીનોઆ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.
ક્વીનોઆ સૂપ
#RB15
#cookpadindia
#cookpadgujarati
ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર ક્વીનોઆ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
▪️ક્વીનોઆ અને મગ દાળ ને સારી રીતે ધોઈને 30 મિનિટ પહેલા પલાળી દો. ત્યારબાદ કૂકરમાં ત્રણ સીટી વગાડી બાફી લો.
▪️ બધા વેજીટેબલ ને જીણા સમારી લો. મકાઇ દાણા ને બાફી લો.
▪️કોપરાને પીસી તેમાંથી milk બનાવી લો. - 2
ગેસ ઉપર પેનમાં તેલ ગરમ કરી તજ, લવિંગ, જીરાનો વઘાર કરી તેમાં આદુ મરચાની પેસ્ટ નાંખો. ત્યારબાદ તેમાં સમારેલા વેજીટેબલ અને બાફેલા મકાઇ દાણા નાખી થોડી વાર સાંતળો. ત્યારબાદ તેમાં બાફેલા ક્વીનોઆ અને મગ દાળ નાખી થોડી વાર ઉકાળો. મીઠું અને મરી પાઉડર નાખો.ત્યારબાદ તેમાં કોપરાનું મિલ્ક નાંખી બે મિનિટ ફરી ઉકાળો. ગેસ બંધ કરી સમારેલા ફુદીનો અને બેઝિન ના પાન નાખો. તૈયાર છે હેલ્ધી ક્વીનોઆ સૂપ... સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ ની દાળ નો સૂપ (Moong Dal Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મગ નો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#Immunity#cookpadઅત્યારની પરિસ્થિતિમાં આ સુપ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. rachna -
વીન્ટર સલાડ (Winter Salad Recipe In Gujarati)
#SPR#cookpad#cookpadindia#cookpadgujaratiદેશી ગાજર અને મૂળા એ શિયાળામાં જ મળે છે. ત્યારે તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો. જે હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. Neeru Thakkar -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20ચોઈસ ઓફ ટોમેટો સૂપશિયાળામાં અને ચોમાસામાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે છે. ફ્રેશ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો સૂપ ખૂબ જ ટેસ્ટી બને છે. સૂપ જાતજાતના બનાવવામાં આવે છે. અહીં મેં ટોમેટો સૂપ બનાવ્યો છે. તેમાં ડુંગળી અને ગાજર એડ કર્યું છે અને ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે. આ સૂપ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
વ્હાઈટ બીન્સ વીથ પુલાવ
#RC2#week2એન્ટી ઓક્સિડન્ટ થી ભરપૂર કઠોળમાં વિટામિન્સ, કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે આવા પોષ્ટિક કઠોળ ખાવાથી શરીરમાં રહેલો ઝેરી કચરો બહાર નીકળી જાય છે અને બ્લડ શુધ્ધ બને છે. માટે કોઇ ન કોઇ કઠોળ રુટીન ભોજન મા ખાવા જોઈએ. Ranjan Kacha -
સ્વામીનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1સ્વામિનારાયણ ખીચડી એ મંદિરમાં પ્રસાદ તરીકે પીરસાતી સાત્વિક ખીચડી છે. આ ખીચડી શાકભાજી થી ભરપુર હોય છે . આ ખીચડી થોડી ઢીલી અને લચકા જેવી હોય છે. આ ખીચડી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીં મેં સ્વામિનારાયણ ખીચડી ની રેસીપી શેર કરી છે. Parul Patel -
ચીઝ ફ્રાય મોમોઝ (Cheese Fry Momos Recipe in Gujarati)
મારા બાળકો ને ચીઝ અને મકાઈ ખૂબ ભાવે છે અને તેમાં અમુક શાકભાજી હોવાથી તે હેલ્થ માટે ફાયદાકારક છે આ વાનગી નેપાળ ની છે અને હવે તે ગુજરાત માં પણ વઘારે વખણાય છે. Falguni Shah -
-
વેજ. સોયા કબાબ
#RB13#WEEK13(વેજીટેબલ સોયા કબાબ ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે, સોયા ગ્રેન્યુઅલ્સ માં ખૂબ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.) Rachana Sagala -
તવા પુલાવ
#EB#Week13#cookpadindia#cookpadgujaratiતવા પુલાવ એટલે બાસમતી રાઈસ સાથે વિટામિન્સ મિનરલ્સ થી ભરપૂર વેજીસના કોમ્બિનેશન થી બનેલ બાદશાહી મીશ્રણ...આજે Dinner માં મેં તવા પુલાવ સાથે પાઉં ભાજી બનાવ્યા. ખરેખર ટેસ્ટી બન્યા. Ranjan Kacha -
-
એવાકાડો મીલ્ક શેક (Avacado Milk Shake Recipe In Gujarati)
એવાકાડો 🥑 હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં બટર જેટલા ગુણ હોય છે. Sonal Modha -
-
બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupબ્રોકોલી ખૂબ જ હેલ્ધી અને વિટામીનથી ભરપૂર છે. વેઇટ વોચર્સ માટે આનો સૂપ ઉપયોગમાં લેવું ખૂબ જ ફાયદાકારક રહે છે અને આનો સૂપ પણ ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. Manisha Parmar -
અપ્પમ (Appam Recipe In Gujarati)
અપ્પમ સોજી માંથી બને છે અને સાથે તેમાં બધા વેજીટેબલ હોવાથી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે અને પચવામાં પણ હલકા. Sonal Modha -
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpadindia#cookpadgujaratiખીચડી બનાવવી ખુબ જ સરળ છે તેમ જ પૌષ્ટિક છે. પ્રોટીનથી ભરપૂર મગદાળ વાળી ખીચડી ખાવાથી કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન્સ અને ફાઇબર મળે છે. Ranjan Kacha -
અળવી પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujaratiઅળવી પાન ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. તેમ જ તેમાં ઔષધીય ગુણ હોવાથી શરીર માટે ફાયદાકારક છે. Ranjan Kacha -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#ટોમેટોસૂપ#tomatosoup#tameta#soup#cookpadindia#cookpadgujaratiવિટામીન સી થી ભરપૂર અને સૌનો મનપસંદ સૂપ Mamta Pandya -
કાળા તલનું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#Week10#Cookpadgujarati#Cookpadindiaશિયાળાનું સ્પેશિયલ કાળા તલનું કચરિયું જે શરીર માટે ખૂબ જ શ્રેષ્ઠ છે.કાળા તલ કે જેમાં ફેટી એસિડ, ફાઇબર, પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે. માટે હેલ્થની સાથે સાથે skin , bones અને hair માટે પણ લાભદાયક છે. Ranjan Kacha -
સોટેડ વેજિટેબલસ્ (Sauteed Vegetables Recipe In Gujarati)
આ એક હેલ્ધી વાનગી છે અને ઝટપટ બની જાય છે. જે લોકો ડાયેટ કરતા હોય એ લોકો માટે આ વાનગી મદદરૂપ છે. Vaishakhi Vyas -
ઓરેન્જ - લેમન વિથ ચિયા ડ્રીંક (Orange Lemon Chia Drink Recipe In
#GA4 #Week17#chia seedsવિટામિન સીથી ભરપૂર અને વેઇટ લોસ માટે ખૂબ જ ફાયદાકારક છે. Shilpa Kikani 1 -
કિવી શોટ્સ (Kiwi Shots Recipe In Gujarati)
આ ફ્રુટ માં ભરપૂર માત્રામાં બી-12 હોય છે અને તે હેલ્થ માટે ફાયદાકારક છે Falguni Shah -
બ્રોકોલી વેજીટેબલ સૂપ સનાડ
આવા અવનવા સૂપ હું રોજ સવારે બનાવું છું અને હેલ્થ માટે હેલ્દી શાક ભાજી નો ઉપયોગ કરી ને સૂપ બનાવી પીવું છું જો તમારે આવા વિટામીન વાળા સૂપ પીવા હોય તો બનાવો ને "બ્રોકોલી વેજીટેબલ સૂપ સનાડ " ગરમાગરમ સર્વ કરી સૂપ પીવા નો આનંદ લો.#તકનીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
તાજા મકાઇ ની મીઠી કટોરી
#સાતમમેતાજી મકાઈના દાણાથી કટોરી બનાવી છે અને તેની અંદર નાના લાડુ બનાવ્યા છે .આજે પહેલીવાર જ બનાવ્યું છે અને સરસ બન્યું છે. સાતમ માટે મેં કઈ નવો બનાવવાનો વિચાર કર્યો તો આજે પહેલીવાર જ બનાવી છે અને મારા બાળકોને તો બહુ જ ભવ્યું .આમાં તમારી પાસે મિલ્ક મેડ ના હોય તો તમે દૂધનો પાવડર પણ ઉમેરી શકો છો Roopesh Kumar -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5#Week-5#cookpad gujarati#food festival-5 kailashben Dhirajkumar Parmar -
વેજ કોકોનટ કરી (Veg Coconut Curry Recipe In Gujarati)
#CRકોપરાના દૂધ માંથી બનતું આ શાક ખુબજ સરસ સોડમ વાળું અને ઓછું તીખું પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Jyotika Joshi -
વેજ ટોમેટો સૂપ.(Veg Tomato Soup Recipe in Gujarati)
#SJC#Cookpadgujarati આ વેજ ટોમેટો સૂપ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળા દરમ્યાન ઠંડીમાં ગરમાગરમ સૂપ મળી જાય તો મજા આવી જાય. આ પોષ્ટીક સૂપ ઘરે બનાવવો ખૂબ જ સરળ છે. Bhavna Desai -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#Viraj#biryaniઅહીંયા મેં બિરયાની બનાવી છે જેમાં ભરપૂર પ્રમાણમાં વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે બિરયાની ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેમાં બધા જ વેજીટેબલ એડ કરવાથી બાળકો માટે પણ એક સંપૂર્ણ આહાર બની જાય છે અને ખૂબ જલ્દી બનતી વાનગી છે Ankita Solanki
More Recipes
ટિપ્પણીઓ (13)