કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચા કેળાને બરાબર ધોઈ લેવા પછી તેને કોરા કરી તેની આછી આછી છાલ ઉતારી તેને ગરમ કરેલા તેલમાં વેફર પાડી લેવી
- 2
હવે એક વાટકીમાં મીઠું લઈ તેની અંદર પાણી નાખી મિક્સ કરી લેવું અને આ પાણીને તેલમાં પાડેલી કેળાની વેફર ની અંદર એક ચમચી નાખી નાખતા જવું
- 3
પછી મીડિયમ ગેસ ઉપર કેળાની વેફરને ક્રિસ્પી થાય ત્યાં સુધી તડવી પછી તેને એક પ્લેટમાં કાઢી તેની અંદર મરી પાઉડર ભભરાવી મિક્સ કરીએ એર ટાઈટ ડબ્બામાં ઠંડી થાય એટલે ભરવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16417540




ટિપ્પણીઓ