રાંધવાની સૂચનાઓ
- 1
એક જાડા તળિયાવાળા વાસણમાં માં મોટોવવટકો પાણી મુકો.ઉકળવા દો..બીજી બાજુ તેજ વાટકા થી લોટ લઈ ૨ ચમચી તેલ થી મોઇ લો.પાણી માં ગોળ ઉમેરી ઉકળવા દો.તેમાં લોટ ઉમેરી વેલણ થી ૫ હોલ કરી ઢાકન થી ઢાંકી દો.પાણી બધુજ બળી જાય એટલે વેલણ થી હલાવી દો.તેલ ઉમેરી ફરી થી ઢાંકી દો.૨ મિનિટ પછી નીચે ઉતારી ઘી ઉમેરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16418239






ટિપ્પણીઓ (4)