કેળા વેફર્સ (Banana Wafers Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં કેળા છાલ નીકાળી લો અને ઓઇલ ગરમ કરી મૂકી દેવું. હાઈ મીડિયમ ફલેમ પર તળવા. ત્યારબાદ કેળા વેફર ગરમ તેલમાં ઉતારી લો. પછી તેને ઝારા વડે ફેરવતુ રહેવું2min અને પછી ગેસ 1મિનિટ સ્લો કરી દો જેથી એક્દમ ક્રિસ્પી બંનશે બહાર જેવી. અંદર થી કમપ્લિટલી ભેજ નીકાળી જાય તે રીતે કેળા ની વેફર ની કિનારી લાઇટ બ્રાઉન થાય એટલે નીકાળી લો આમ બધાં કેળા ની પાડી લો.
- 2
મીઠું અને મરી પાઉડર ગરમ હોય ત્યારે છાંટી દેવું
- 3
તૈયાર છે ઉપવાસ માટે કેળા વેફર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16418385











ટિપ્પણીઓ