વસાણાં ઘારી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી લેવી. એક કડાઈમાં ઘી ગરમ કરો. હવે તેમાં સૌપ્રથમ આદુ હળદરનું છીણ ગરમ કરો. હવે તેમાં આમળા અને ખજૂર ઉમેરો પાંચ મિનિટ માટે સાંતળો હવે તેમાં બાકીની બધી સામગ્રી મિક્સ કરી બે મિનિટ માટે થવા દો હવે તેને ઠંડુ થવા દો હવે એક બાઉલમાં મેંદો લઈ અને મલાઈ થી લોટ બાંધી લો અને જે આપણો મસાલો છે તેના ગોળ ઘારી બનાવી લો.
- 2
હવે લોટમાંથી પૂરી વણી લો એક કડાઈમાં ઘી ગરમ મૂકો અને પુરીમાં એક ઘારી બનાવેલી છે તેને કવર કરી લો
- 3
ઘી ગરમ થાય એટલે ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન તળી લો ઘારીને ઠંડી થવા દો અને વધેલા ઘી ને ફ્રીઝરમાં ઠંડુ થવા માટે મૂકી દો
- 4
હવે એ ઘી ને એકદમ ફીણી લો ઘારી પર લગાવી અને પિસ્તાની કતરણ અને કેરસરથી ગાર્નિશ કરી અને સર્વ કરો. રેડી ટુ સર્વ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16477663












ટિપ્પણીઓ (3)