ઉપમા (Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તેલ ગરમ કરવા મૂકી અડદની દાળ મીઠા લીમડાના પાન લીલું મરચું સમારેલ ડુંગળી નાખો ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો પછી તેમાં સોજી નાખો.
- 2
સોજીને મીડીયમ તાપે શેકો અને બીજી બાજુ પાણી ગરમ કરવા મૂકો
- 3
સોજી શેકાઈ જાય એટલે તેમાં શીંગદાણા નાખી મિક્સ કરો હવે તેમાં નવશેકુ પાણી એડ કરી બરાબર મિક્સ કરી દો અને હલાવતા જઈને શેકો
- 4
તૈયાર છે ઉપમા
Made this recipe? Share a Cooksnap!
Let Deepa parmar know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
- મકાઈ ના પૌવા અને મમરા નો ચેવડો (Makai Poha Mamara Chevda Recipe In Gujarati)
- હીંગ મરી નો ઉકાળો (શરદી બુસ્ટર)
- લીલી મકાઈ ના વડા (Lili Makai Vada Recipe In Gujarati)
- ડબલ તડકા દાલ ફ્રાય (Double Tadka Dal Fry Recipe In Gujarati)
- બટર ખડા પાઉ ભાજી બોમ્બે સ્ટાઇલ (Butter Khada Pavbhaji Bomabay Style Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16516720











ટિપ્પણીઓ (4)