ડબલ તડકા દાલ ફ્રાય (Double Tadka Dal Fry Recipe In Gujarati)

#DR
#cookpadgujarati
#cookpadindia
દાળ એ મુખ્ય ભોજન નું અભિન્ન અંગ છે. શાક ન હોય ત્યારે દાળ રોટલી પણ ખૂબ જ સરસ લાગે છે એવી ડબલ તડકા દાળ બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને રાઈસ સાથે તો તેની મજા વધી જાય છે.
ડબલ તડકા દાલ ફ્રાય (Double Tadka Dal Fry Recipe In Gujarati)
#DR
#cookpadgujarati
#cookpadindia
દાળ એ મુખ્ય ભોજન નું અભિન્ન અંગ છે. શાક ન હોય ત્યારે દાળ રોટલી પણ ખૂબ જ સરસ લાગે છે એવી ડબલ તડકા દાળ બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને રાઈસ સાથે તો તેની મજા વધી જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ત્રણે દાળ લઈ બે ત્રણ પાણીથી ધોઈ દસ મિનિટ પલાળી રાખો. ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી ગરમ થાય એટલે રાયજીરૂ કરી પત્તા હિંગ નો વઘાર કરી ટામેટાં અને લીલાં મરચાં સાતડો.
- 2
ટામેટાં સોફ્ટ થાય એટલે મીઠું મરચું હળદર ધાણાજીરું પાઉડર નાખી બે મિનિટ મસાલા શેકી લેવા. ત્યારબાદ તેમાં પલાળેલી દાળ નાખી જરૂર મુજબ એ જ પાણી એડ કરવું. ઢાંકણ બંધ કરી ચારથી પાંચ સીટી વગાડી ગેસ બંધ કરી દેવો.
- 3
હવે દાળ થઈ ગઈ છે ત્યારે ઉપરથી બીજો વઘાર કરવા માટે એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકી રાઈ નાખો.રાઈ ફૂટે એટલે મીઠો લીમડો અને લાલ મરચું પાઉડર નાખી ગેસ બંધ કરી તૈયાર થયેલ દાળ પર વઘાર નાખો.
- 4
તો તૈયાર છે ડબલ તડકા દાળ ફ્રાય. સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીર છાંટી રાઈસ જોડે સર્વ કરો. ડબલ તડકા દાલ ફ્રાય ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.શાક ની અવેજીમાં રોટી દાળ પણ સરસ લાગે છે અને રાઈસ સાથે તેની મજા વધી જાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંચરત્ન લસુની ડબલ તડકા દાળ (Panchratna Lasuni Double Tadka Dal Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : પંચરત્ન લસૂની ડબલ તડકા દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે .જેથી દરરોજના જમવાના માં દાળનો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં પાંચ દાળ મિક્સ કરી અને પંચરત્ન લસુની ડબલ તડકા દાળ બનાવી . અમારા ઘરમાં લગભગ દરરોજ દાળ ભાત ,મગ ભાત ,કઢી ભાત , કઢી ખીચડી કાંઈ ને કાંઈ હોય જ. કેમકે મને જમવાના મા દાળ ભાત તો જોઈએ જ .ઘરમાં નાના-મોટા બધાને આ દાળ બહુ જ ભાવે છે. Sonal Modha -
રેસ્ટોરેન્ટ સ્ટાઈલ ડબલ તડકા દાળફાય (Restaurant Style Double Tadka Dal Fry Recipe In Gujarati)
દાળ ફ્રાય એ પંજાબની એક ફેમસ દાળ છે. જેના વગર પંજાબી થાળી અધૂરી કહેવાય.જેને જીરારાઈસ સાથે સર્વ કરવા માં આવે છે.દાળ ફ્રાય માં ત્રણ દાળ નો ઉપયોગ કરવામાં આવે છે.ડબલ તડકા માં દાળ ને બે વાર વઘાર કરવામાં આવે છે.જે ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે.#AM1 Archana Parmar -
મિક્સ દાળ ફ્રાય (Mix Dal Fry Recipe In Gujarati)
#DRપ્રોટીનથી ભરપૂર હેલ્ધી આ દાળમાં મેં 7 પ્રકારની દાળ નું ઉપયોગ કર્યો છે. તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો. Shilpa Kikani 1 -
ચણાની દાળ ડબલ તડકા (Chana Dal Double Tadka Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiચણાની દાળ તડકા Ketki Dave -
ડબલ તડકા દાલ પાલક (Double Tadka Dal Palak Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપીસ#BR : ડબલ તડકા દાલ પાલકશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને તાજી તાજી લીલી ભાજીઓ પણ માર્કેટ મા આવવા લાગી છે . તો આજે મે દાલ પાલક બનાવ્યુ. એની સાથે રાઈસ હોય એટલે બીજા કશા ની જરૂર ના પડે. Sonal Modha -
ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#BWસીઝન ની કુણી દૂધી અને ચણા ની દાળ નું શાકડબલ તડકા માર કે... Sangita Vyas -
લસુની દાલ તડકા (Lasuni Dal Tadka Recipe In Gujarati)
#DR#દાળ રેસીપીઆમ તો ઘણા બધા પ્રકાર ની દાળ આપણે બનાવીયે છે જેમ કે તુવેર ની ખાટી મીઠી દાળ, દાલ મખની, અડદ ની દાલ વગેરે.. મેં આજે લસુની દાલ તડકા બનાવી છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
ડબલ તડકા મસૂર દાળ (Double Tadka Masoor Dal Recipe In Gujarati)
#DR#30mins#cookpad_guj#cookpadindiaદાળ એ શાકાહારી ઓ માટે પ્રોટીન નો ઉત્તમ સ્ત્રોત છે. આપણે આપણા રોજિંદા ભોજન નો દાળ નો સમાવેશ જરૂર થી કરવો જોઈએ. અમુક નાના બાળકો ને દાળ ઓછી ભાવતી હોય છે ત્યારે જુદી જુદી રીતે દાળ બનાવી તેના ભોજન માં દાળ નો સમાવેશ થાય એ જરૂરી છે. મસૂર ની દાળ પૌષ્ટિક તો છે જ પરંતુ પચવા માં પણ બીજી દાળ ની સરખામણી એ સરળ છે. આજે ડબલ તડકા સાથે ઝટપટ બનતી મસૂર દાળ બનાવી છે. Deepa Rupani -
દાળ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
દાળ ફ્રાય ખુબમાં જ પ્રોટીન હોય છે.. એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારા ઘર માં બધાને દાળ ફ્રાય ખૂબ જ ભાવે છે..#trend2#dalfry Nayana Gandhi -
-
દાળ પાલક (Dal Palak Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#cookpad દાળ એ આપણા સંપૂર્ણ ભોજન નું એક અભિન્ન અંગ છે. દાળ વગર આપણો એક સાત્વિક આહાર પૂર્ણ થતો નથી. દાળ અનેક પ્રકારની બનાવી શકાય છે. વિવિધ દાળનો ઉપયોગ કરીને વિવિધ જાતની વાનગીઓ પણ બનાવવામાં આવે છે. દાળ પાલક ન્યુટ્રીશનથી ભરપૂર એવી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. કોઈ એક જ પ્રકારની દાળનો ઉપયોગ કરીને પણ દાળ પાલક બનાવી શકાય છે પરંતુ મેં આજે ત્રણ દાળનો ઉપયોગ કરી તેની સાથે પાલક ઉમેરીને ખૂબ જ હેલ્ધી એવી દાળ પાલક બનાવી છે. દાળ પાલક ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. Asmita Rupani -
ચના દાલ તડકા
#દાળકઢીઆપણા ગુજરાતી ઘરોમાં રોજની રસોઈમાં તુવેરની દાળનો ઉપયોગ વધારે થાય છે. પરંતુ જ્યારે પરોઠા, પંજાબી સબ્જી અને જીરા રાઈસ બનાવીએ ત્યારે સાથે દાલ ફ્રાય કે દાલ તડકા બનાવીને ખાવાની મજા આવે છે. દાલ તડકા અલગ-અલગ દાળ મિક્સ કરીને બનાવી શકાય છે. ઘણા લોકો તુવેર,મગ અને ચણાની મિક્સ દાળમાંથી બનાવે છે તો પંજાબમાં અડદ અને મગની દાળ મિક્સ કરીને બનાવે છે. તો આજે આપણે ચણાની દાળમાં ડબલ તડકા લગાવી દાલ તડકા બનાવીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળ (Double Tadka Rajasthani Mix Dal Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તો દરરોજ ના જમવાના માં દાળ નો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં રાજસ્થાની મિક્સ દાળ બનાવી.ખૂબ જ ઓછા ingredients માંથી બનતી આ દાળ ખાવા માં ખૂબ જ પૌષ્ટિક છે . Sonal Modha -
મગની દાળ ડબલ તડકા (Moong Dal Double Tadka Recipe In Gujarati)
રોટલી ભાખરી સાથે બહુ જ મજા આવે .એક વાટકો આમ જ પી લીધી હોય તો ય પેટ ભરાયેલું લાગે.. Sangita Vyas -
દાલ ફ્રાય ને સ્ટિમ રાઈસ(dal fry recipe in gujarati)
#સુપર સેફ #દાલ ચાવલ તો આજે મેં દાલ ફ્રાય ને સ્ટીમ રાઈસ બનાવ્યા છે આમ તો ગુજરાતી ઘરોમાં સાદા દાળ ભાત તો થતા જ હોયછે તે તો ગુજરાતી ના શાન છે પણ ક્યારે ક રાત્રે ડિનરમાં પણ કોઈ આવ્યું હોય અથવા આવાના હોય કે કોઈ ને રાત્રે એકટાણું કરવાનું હોય તો આ બેસ્ટ ઓપસન છે તો મેં પણ રાત્રે જ ડિનરમાં બનાવી છે. પણ મારા ઘરમાં કોઈ તીખું ખાતા નથી તો તેમાં મરચા નો ઉપયોગ બહુ જ થોડો કર્યોછે. તો ચાલો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
તડકા દાળ (Tadka Dal Recipe In Gujarati)
#RC 1#Week 1# યલો તડકા ડાલયલો તડકા દાળ ભાત ની સાથે અને પરાઠાની સાથે બહુ જ સરસ લાગે છે. અને બનાવવામાં એકદમ ફટાફટ બની જાય છે .અને ઓછી વસ્તુમાંથી પણ ટેસ્ટી બને છે. મેં આજે યલ્લો તડકા દાળ બનાવી છે જે ટેસ્ટ મેચ બેસ્ટ હોય છે. Jyoti Shah -
દાલ ફ્રાય.(Dal Fry Recipe In Gujarati)
#Trend#week.2.#post. 2રેસીપી નંબર 80.જ્યારે અચાનક રસોઈ બનાવી હોય ટેસ્ટી ખાવું હોય અને જલદી જોઈતું હોય તો દાલ ફ્રાય અને રાઈસ સાથે પાપડ અને આચાર ખાવાની ખૂબ જ મજા આવે છે અને જલ્દી બને છે. Jyoti Shah -
દાલ તડકા
દાલ ફ્રાય કરતા થોડી તીખી દાળ ખાવી હોય તો દાળ તડકા બેસ્ટ ઓપ્શન છે.#goldenapron3Week 21#Spicy Shreya Desai -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#દાલ ફ્રાય આપણે રેસ્ટોરન્ટમાં ખાતા હોઈએ છીએ પણ ઘરે પણ ખુબ જ સરસ બને છે મેં આજે લીલી મગની દાળમાંથી દાલ ફ્રાય બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવામાં પણ હળવી છે રાત્રે ડિનરમાં મગની દાળની દાલ ફ્રાય અને જીરા રાઈસ મળી જાય તો કઈ જોઈએ નહિ Kalpana Mavani -
-
મોગર દાળ (Mogar Dal Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindiaમોગર દાળને છડિયા દાળ કે મગની ફોતરા વગરની દાળ, પીળી દાળ પણ કહેવામાં આવે છે. જ્યારે ઘરમાં શાક ના હોય અથવા તો ખૂબ જ ઓછા સમયમાં શું બનાવવું એ વિમાસણમાં હોઈએ ત્યારે મગની દાળનું સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. તેમજ ઢીલી દાળ બનાવી ભાત સાથે લઈએ તો એમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મગની દાળ આપણે લંચ તેમજ ડિનરમાં પણ લઈ શકીએ છીએ. Ankita Tank Parmar -
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6પાંચ દાળ મિક્સ કરીને મેં પંચમેલ દાળ બનાવી છે. આ પાંચ દાળમાં અડદ દાળ, મગની ફોતરાવાળી દાળ, મોગર દાળ, ચણા દાળ, અને તુવેર દાળ નો ઉપયોગ કરીને બનાવેલ પંચમેલ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ દાળ રોટલી, રોટલા, પરોઠા, ખોબારોટી સાથે ખાવામાં ખૂબ મજા આવે છે. Ankita Tank Parmar -
લસુની તડકા દાળ (Lasuni Dal Tadka Recipe In Gujarati)
#DRઆજે મે મગ ની દાળ માં લસણ નો ડબલ તડકો કરવ્યો છે જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે hetal shah -
-
દાલ તડકા (daal tadka recipe in gujarati)
#નોર્થ#my post 34ક્યારે પણ બહાર જમવા જાય અત્યારે પસંદગી નું પહેલું menu પંજાબી હોય ગુજરાતીઓ ને દાળ ભાત વગરના ચાલે તો આપણે મેનુમાં દાલ ફ્રાય તડકા નો પણ સમાવેશ કરતા જ હોઈએ આજે એ દાલ તડકા આપણે બનાવીએ.દાલ તડકા/ દાળ ફ્રાઈ સામાન્ય રીતે હોટલમાં તુવેરની દાળ બનાવતા હોય છે અહીંયા મેં મગની છડી દાળ થી બનાવી છે. Hetal Chirag Buch -
-
દાળ તડકા
#સુપરશેફ4દાળ તડકા એક લોકપ્રિય ભારતીય/પંજાબી દાળ છે.બાફેલી મોગર દાળ અને તુવેરની દાળ, તેલ-ધી જીરું, હીંગ નું વઘાર કરી તેમાં અન્ય મસાલા નાખી ને બનાવેલ છે. ડુંગળી ના બ્રિસ્તા (તળેલા ડુંગળી ની ફાંકો) થી ગાર્નિશ કરીને સ્વાદિષ્ટ દાળ તડકા બનાવો. Jasmin Motta _ #BeingMotta -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ફ્રાય. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આજે આપણે રેસ્ટોરન્ટ જેવી દાલ ફ્રાય ઘરે બનાવીશું જે બનાવવામાં ખૂબજ સરળ છે. તો ચાલો આજ ની દાળ ફ્રાય ની રેસીપી શરૂ કરીએ.#trend2#week2 Nayana Pandya -
ચણાદાલ ફ્રાય (Chana Dal Fry Recipe In Gujarati)
#AM1કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન, આયર્ન, ફાઈબર, રેશા જેવા અનેક પોષક તત્ત્વો થી ભરપૂર ચણાની દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો મેં આજે આવી જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ચણાદાલ ફ્રાય બનાવી છે. Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ (10)