કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી ની ભાખરી (Methi Bhakri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી ની ભાખરી (Methi Bhakri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી ની ભાખરી (Methi Bhakri Recipe In Gujarati)

Bina Thakkar
Bina Thakkar @Binathakkar_35

#JR3

#JR3

વધુ વાંચો

મેથી ની ભાખરી (Methi Bhakri Recipe In Gujarati)

Bina Thakkar
Bina Thakkar @Binathakkar_35

#JR3

#JR3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧/૨ કપભાખરી નો લોટ(જાડો)
  • ૧/૨ કપરોટલી નો લોટ
  • ૧ કપમેથી વીણેલી
  • ૩ડાળખાં કોથમીર
  • ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • ૧ ચમચીતલ
  • ૧/૨ ચમચીઅજમો
  • ૧½ ચમચી તેલ
  • મીઠું સ્વાદાનુસાર
  • ઘી સેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ મૂકી ને ધોયેલી મેથી ને અને કોથમીર ને શેકી લેવી અને તેમાં ચપટી મીઠું ઉમેરી ને સાંતળવી.જેથી પાણી બળી જાય અને મેથી સોફ્ટ થય જાય આ રીતે કરવાથી મેથી ની કડવાશ પણ ઓછી થઈ જશે.

  2. 2

    ત્યારબાદ એક મોટા વાસણમાં જીણો અંને જાડો લોટ ઉમેરવો ત્યાર બાદ તેમાં શેકેલી મેથી, આદુ મરચા ની પેસ્ટ,મીઠું,તલ અને અજમો ઉમેરી ની બરાબર મિક્સ કરી લો.

  3. 3

    આ ભાખરી માં પાણી ની સાવ ઓછી જરૂર પડે છે માટે અહી માટે ૧ થી ૨ ચમચી જેટલું પાણી ઉમેરી ને લોટ કઠણ લોટ બાંધવો.

    મેથી ની ભાખરી (Methi Bhakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેના એક સરખા લુવા વાળી દેવા. ત્યારબાદ તેની નાની નાની ભાખરી વણી લેવી.

    મેથી ની ભાખરી (Methi Bhakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેને તવી પર ધીમી આંચ પર બંને બાજુ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ઘી થી શેકી લેવી.

    મેથી ની ભાખરી (Methi Bhakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેને ચા સાથે સર્વ કરવી. આ ભાખરી બજાર જેવી જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે.

    મેથી ની ભાખરી (Methi Bhakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bina Thakkar
Bina Thakkar @Binathakkar_35
પર November 21, 2022 12:19

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી ભાખરી

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ગ્રીન જ્યૂસ (Green Juice Recipe In Gujarati)
  2. લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)
  3. ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
  4. દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
  5. હોમમેડ મસાલા પનીર (Homemade Masala Paneer Recipe In Gujarati)
  1. ટામેટાં ગાજર બીટ નો સૂપ (Tomato Carrot Beetroot Soup Recipe In Gujarati)
  2. મેથીના મુઠીયા નુ શાક (Methi Muthia Shak Recipe In Gujarati)
  3. પાલક વાળી મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
  4. કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16642161
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close