મિક્સ કઠોળ મસાલા (Mix Kathol Masala Recipe In Gujarati)

Hetal g fataniya @cook_37416695
મિક્સ કઠોળ મસાલા (Mix Kathol Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધું મિક્સ કઠોળ સવારે માં રાતે પાણી માં પલાળી દેવુ સવારે પલાળેલા કઠોર માંથી પાણી કાઢી એક બાઉલ માં બધું મિક્સ કરવું તેમાં સમારેલું કેપ્સીકમ સમારેલું ટમેટું લીલી કોથમીર સ્વાદ અનુસાર મીઠું ચટપટો મસાલો જલજિરા થોડું લીંબુ સ્વાદ પ્રમાણે ખાંડ નાખી બધું મિક્સ કરવું
- 2
પછી તેમાં ફોલેલા દાડમ ના દાણા નાખવા પલાળેલા શીંગ દાણા પણ નાખવા ટેસ્ટી મિક્સ કઠોળ તૈયાર છે 🥰
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16642854



ટિપ્પણીઓ