મેથીપાક (Methipak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં 600 ગ્રામ ઘી મૂકી તેમાં અડદનો લોટ ઉમેરી ધીમા તાપે ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકી લો. શેકેલા લોટને એક થાળીમાં કાઢી લો.
- 2
- 3
આજ રીતે ચણાનો લોટ શેકી અડદનો લોટ અને ચણાનો લોટ ઠંડો પડવા દો. હવે પછી શિંગોડા નો લોટ ઘી મૂકી ગુલાબી રંગ થાય ત્યાં સુધી શેકી લો.
- 4
હવે થોડું ઘી મૂકી કોપરાને પણ ધીમા તાપે શેકી લો ત્યારબાદ બત્રીસૂ અને મેથી ઉમેરો.
- 5
- 6
- 7
હવે કઢાઈમાં થોડું ઘી લઈ ગોળ ઉમેરી ગોળનો પાયો આવે ત્યાં સુધી હલાવતા રહો. હવે પછી બધા શેકેલા લોટમાં ગોળનો પાયો ઉમેરી મિક્સ કરો.
હવે મિક્સ થઈ ગયા પછી ખાંડ ઉમેરી ફરી મિક્સ કરો. - 8
હવે એક ગ્રીસ કરેલી થાળી માં બનાવેલું મિશ્રણ રેડી ઉપર મગજતરી, બદામ- પિસ્તા ની કતરણ નાખી ઠંડુ થવા દો.
ઠંડુ પડે પછી કટ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16704242

























ટિપ્પણીઓ (4)