ગાજર હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Ekta Rangam Modi @Ekrangkitchen
ગાજર હલવો (Gajar Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ને સાફ કરી તેને છાલ નીકળી ને તેને છીણી લો.
- 2
હવે એક પેન માં ઘી લો તેમાં ગાજર નુ છીણ નાખો. હવે તેને 2 મિનિટ માટે શેકો. હવે તેમાં મિલ્ક નાખો તેને સતત થવા દો.
- 3
હવે જયા સુધી દૂધ બળે નઈ તયાં સુધી હલાવતા જાવો. હવે તેમાં ખાંડ નાખો તેને હલાવતો જાવો. હવે ખાંડ અને મિલ્ક બધું મિક્સ થાઈ જાય. એટલે તેને પર ડ્રાયફ્રુટ નાખી ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16707888



ટિપ્પણીઓ (4)