સરસો ની ભાજીનુ શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી ભાજી કાપીને ધોઈ લો,થોડીક વાર પાણીમા બોળીને પછી ફરી ધોઈ લો.
- 2
હવે એક કડાઈ મા તેલ મુકી જીરૂ નાખી,કાદો જીણો કાપી નાખી,લીલા મરચા જીણા કાપી નાખી થોડીક વાર સાતળો,પછી લસણને બધાજ મસાલા નાખી દો.
- 3
હવે જરૂર મુજબ પાણી નાખી ઢીકીને થોડીક વાર ચડવા દો, વચ્ચે વચ્ચે હલાવતા રહો શાક ચડી જાય એટલે ગરમાગરમ સર્વ કરો.
Made this recipe? Share a Cooksnap!
Let sneha desai know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16723308













ટિપ્પણીઓ (4)