જુડી સરસો ની ભાજી, જુડી પાલક ની ભાજી, મુઠી મેથી ની ભાજી,૧ મુઠી બાથુઆ ની ભાજી, મુઠી મૂળા ના પાન, દેસી ગાય નું ઘી, મોટી ડુંગળી ઝીણી સમારેલી, આદુ મરચા ની પેસ્ટ,૧ચમચી સમારેલું લસણ, હળદર,૧ ચમચી ભરી ને ધાણા પાઉડર, કિચન કિંગ મસાલો, વાટકો મકાઈ નો લોટ (રોટલા માટે), મકાઈ નો લોટ (શાક માં નાખવા), મીઠું સ્વાદાનુસાર