આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)

Avani Parmar @cook_23168717
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા માં બધી સામગ્રી એડ કરી મીડીયમ કણક બાંધી લો. તેને 30 મિનિટ સુધી ઢાંકી ને રાખો.
- 2
વટાણા ને ખાંડ એડ કરી બોઈલ કરો.બટાકા ને 4-5 સીટી વગાડી બાફી લો.
- 3
પેન માં તેલ મૂકી તજ, લવિંગ એડ કરી આદુ મરચા ની પેસ્ટ એડ કરી શાંતળી લો, હળદર એડ કરી મિક્સ કરો. હવે મેશ કરેલા બટાકા,વટાણા એડ કરી મીઠું,લાલ મરચું,ધાણાજિરુ એડ કરી મિક્સ કરો.લીંબુ નો રસ, ખાંડ એડ કરો છેલ્લે ક્સુરિ મેથી એડ કરી મિક્સ કરો.
- 4
હવે કણક માંથી મોટો લુઓ લઈ રોટલી વણી લો.હવે વચ્ચે થી કટ કરી એક સાઈડ ઉપર પાણી લગાવી ને સમોસા નો શેપ આપો.હવે તેમાં સ્ટફિનગ એડ કરી કિનારી ઉપર પાણી લગાવી ને સરખું પેક કરો.
- 5
તેને ધીમી આન્ચ ઉપર તેલ માં ફ્રાય કરો.
- 6
રેડી છે આલુ મટર સમોસા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16744740











ટિપ્પણીઓ (13)