તવા ચીઝ ગાર્લિક બ્રેડ (Tawa Cheese Garlic Bread Recipe In Gujarati)

Rekha Chinoy @rekha_chinoy34
તવા ચીઝ ગાર્લિક બ્રેડ (Tawa Cheese Garlic Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટર ને પીગાળી લો ત્યાર બાદ તેમા લસણ એડ કરી દો હવે બ્રેડ ઉપર બટર લગાવી મિક્સ હર્બસ પેપ્રિકા છાટી
- 2
ત્યાર બાદ નોનસ્ટિક તવા પર બટર લગાવી બ્રેડ ને એક સાઈડ થી શેકી લો ત્યાર બાદ ફરી બટર લગાવી મિક્સ હર્બસ પેપિકા ચીઝ નાખી ઢાંકણ બંધ કરી પીગળે ત્યા સુધી સ્લો ફલેમ પર થવા દો
- 3
તો તૈયાર છે ચીઝ ગાલિક બ્રેડ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16751572







ટિપ્પણીઓ