લાઈવ ઢોકળાં (Live Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ચોખા અને બધી દાળ લઈ અને 4 કલાક પલાળી રાખો. પછી તેમા થી પાણી કાઢી મિકસર માં લઇ હળદર, 4 મરચાં અને દહીં ઉમેરી કૃશ કરી લો.
- 2
હવે ધોકળિયું માં પાણી મૂકી ગરમ થવા મુકો.
હવે ખીરું માં ઈનો નાખો અને તેને સારી રીતે મિક્સ કરો, પ્લેટમાં તેલ થી ગ્રીસ કરી ઠરાવી થોડું લાલ મરચું ઉપર નાખો અને વરાળ 15 મિન્ટ સ્ટીમ આપો. - 3
તૈયાર છે લાઈવ ઢોકળાં. સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16782000










ટિપ્પણીઓ