દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા મેસ કરેલા બટાકા,ઉગાડેલા મગ,મરચુ,સંચળ નાખી હલાવી લ્યો.દહીં અને બંને ચટણી તૈયાર કરી લ્યો.
- 2
પૂરી માં બનાવેલું બટાકા નું સ્ટફિંગ ભરી ઉપર બંને ચટણી અને થોડું દહીં નાખી ઉપરથી થોડી સેવ સ્પ્રીકલ કરો
- 3
ફરી થી દહીં,ચટણી સેવ નાખી લીલા ધાણા અને દાડમ ના દાણા નાખી ચાટ મસાલો સ્પ્રિકલ કરી મસાલા શીંગ નાખી સર્વિંગ પ્લેટ મા લઇ સર્વ કરો. લગ્ન મા ચાટ તરીકે હોય છે.
- 4
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3#cookpadindia#cookpadgujarati#Dahi_Puri Vandana Darji -
-
-
-
-
દહીં પૂરી ચાટ (Dahi Poori Chaat Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati ઝરમર વરસતા વરસાદ માં જો ચટપટી ચાટ મળી જાય તો મજા જ આવી જાય. Bhavini Kotak -
-
-
-
દહીં પાપડી ચાટ (Dahi Papdi Chaat Recipe In Gujarati)
ઝટપટ ભૂખ મીટાવિંગ એન્ડ ફટાફટ બની જાવીંગ .... આ ડીશ હું મારા નાના ભાણીયા ને ડેડિકેટ કરીશ કેમ કે એને આ બહુ ભાવે. દહીં પાપડી ચાટ નું નામ સાંભળીને મસ્ત ચટપટું મસાલેદાર સેવ, દહીં, દાડમ, ઓનિયન થી ભરેલી ડીશ સામે આવી જાય.. અહાહા. મોં માં પાણી જરૂર આવી જાય. આ દહીં પાપડી ચાટ જે ઝટપટ બની જાય છે. Bansi Thaker -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3#cookpad#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
-
-
-
-
-
-
-
દહીં પૂરી ચાટ (Dahi Poori Chaat Recipe In Gujarati)
#childhood#ff3#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16274306
ટિપ્પણીઓ