વટાણા ટામેટાં નું શાક (Vatana Tomato Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા ને ગરમ પાણી માં બોઈલ કરી લો પછી ડુંગળી ટામેટાં ની પેસ્ટ કરી લો કડાઈમાં તેલ ગરમ કરો તેમાં આદું લસણ ની પેસ્ટ ઉમેરવી પછી ડુંગળી અને ટામેટાં ની પેસ્ટ ઉમેરવી
- 2
બધા મસાલા એડ કરો તેલ છુટું પડે એટલે વટાણા ઉમેરો થોડીવાર કૂક થવા દો.
- 3
સર્વિંગ બાઉલ માં કાઢી ને ગરમ ગરમ સર્વ કરવા તૈયાર છે ટેસ્ટી શાક સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16799577








ટિપ્પણીઓ (2)