રાજગરા હર્બલ શીરા (Rajigara Herbal Sheera Recipe In Gujarati)

Rashmi Adhvaryu @Rashvi78
રાજગરા હર્બલ શીરા (Rajigara Herbal Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ ચાલુ કરી એક કડાઈમાં રાજગરાનો લોટ લઈ શેકી લો
- 2
તે લોટ ને સાઇડ પર મૂકી એજ કડાઈમાં ઘી ગરમ કરી તેમાં સૂંઠ અને પીપરીમૂલ ના ગંઠોડા નો પાઉડર ધીમી આંચ પર શેકી તેમાં લોટ ઉમેરી લો અને બરાબર હલાવતાં રહો
- 3
હવે તેમાં ગરમ પાણી થાય એટલે તેમાં ગોળ નાખી બરાબર ગોળ નું પાણી બને લોટ સાથે ગોળ નું પાણી મીક્સ કરો હલાવતા રહો. ઘટ્ટ થાય એટલે શીરો તૈયાર.
Keywords
Similar Recipes
More Recipes
- મટર પનીર (Matar paneer recipe in Gujarati)
- સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
- મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
- બટાકા પૌવા ની કટલેસ (Bataka Poha Cutlet Recipe In Gujarati)
- ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16810971



ટિપ્પણીઓ (6)