દાબેલી (Dabeli recipe in gujarati)

#SFC
ચટપટી વાનગી ખાવા ના શોખીન લોકો માટે દાબેલી એક મસ્ત એવો ટેસ્ટી પર્યાય છે સ્ટ્રીટ ફૂડ માં પણ એક બધેજ મળી જાતી દાબેલી મારા ઘરે બધા ને પ્રિય છે
દાબેલી (Dabeli recipe in gujarati)
#SFC
ચટપટી વાનગી ખાવા ના શોખીન લોકો માટે દાબેલી એક મસ્ત એવો ટેસ્ટી પર્યાય છે સ્ટ્રીટ ફૂડ માં પણ એક બધેજ મળી જાતી દાબેલી મારા ઘરે બધા ને પ્રિય છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક લોયા માં તેલ મૂકવું ગરમ થાય એટલે હિંગ નાખીબાફેલ બટાકા એડ કરવા તેને મેસ કરવા તેમાં થોડું મરચું મીઠું હળદર ઉમેરવી હવે દાબેલી મસાલો લઈ તેમાં થોડું પાણી નાખી મિક્સ કરી લઈ તે તેમાં ઉમેરવો અને બધું મિક્સ કરવું તેમાં કોથમીર ઉમેરવી
- 2
હવે બધી ચટણી સેવ મસાલા શીંગ ડુંગળી પાઉં બધું તૈયાર કરી લેવું
- 3
હવે પાઉં ને વચ્ચે થઈ કટ કરી ખજૂર આંબલી ની ચટણી તેમજ તીખી અને લસણ ચટણી સ્પ્રેડ કરવી ઉપર બનાવેલ સ્ટફિંગ મૂકવું ડુંગળી સેવ શીંગ રાખી પાઉં ને બંધ કરી લોઢી પર થોડું શેકી લેવું
- 4
હવે ચટણી ની સાથે દાબેલી સર્વ કરવી
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ